Ahmedabad LIVE : અમિત શાહનો સાબરમતીથી વેજલપુર સુધીનો ભવ્ય રોડ શો

નારાયણપુરા,સાબરમતી,ઘાટલોડીયામાં રોડ શો મોટી સંખ્યામાં કાર્યક્રતાઓ તેમજ સ્થાનિકો ઉમટયા સાંજે વેજલપુરમાં કરશે જનસભા ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. અમદાવાદમાં અમિત શાહની બીજી રેલી સાબરમતી વિધાનસભાથી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ રેલી શરૂ થશે એ સ્થળ રાણીપ શાક માર્કેટ પહોંચ્યા છે. તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઊમટી પડ્યા છે. સ્વામિનારાયણ સંતો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે. રાણીપમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલીની શરૂઆત કરશે. સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં પણ રેલી યોજાશે. રેલી નિહાળવા લોકો પોતાના ફ્લેટ અને દુકાન ઉપર જોવા મળી રહ્યા છે. સાબરમતી રોડ-શૉ રૂટ -સરદાર પટેલ ચોક -વિજય રામી સર્કલ -શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ -શ્રી રામેશ્વર મહાદેવ મંદિર -શાંતારામ કોમ્યુનિટી હોલ -ચાંદલોડિયા રોડ- સમાપન ઘાટલોડિયા રોડ-શૉ રૂટ -ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન -અમૂલ ઔડા ગાર્ડન ચોક -પ્રભાત ચોક -વીર મહારાણા પ્રતાપની પ્રતિમા -ગૌરવ પથ -રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન નારણપુરા રોડ-શૉ રૂટ -રન્ના પાર્ક -ચાય વાલે -પટેલ ડેરી -એ. ઇ. સી. બ્રિજ -સહજાનંદ એવન્યુ -સોલાર ફ્લેટ -જયદીપ હોસ્પિટલ -લોયલા સ્કુલ -ક્રિષ્ના ડેરી- સમાપન વેજલપુર રોડ-શૉ રૂટ -જીવરાજ પાર્ક -તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી -વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ -કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર- સમાપન અને જાહેરસભા

Ahmedabad LIVE : અમિત શાહનો સાબરમતીથી વેજલપુર સુધીનો ભવ્ય રોડ શો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નારાયણપુરા,સાબરમતી,ઘાટલોડીયામાં રોડ શો
  • મોટી સંખ્યામાં કાર્યક્રતાઓ તેમજ સ્થાનિકો ઉમટયા
  • સાંજે વેજલપુરમાં કરશે જનસભા

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. અમદાવાદમાં અમિત શાહની બીજી રેલી સાબરમતી વિધાનસભાથી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય હર્ષદ પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ રેલી શરૂ થશે એ સ્થળ રાણીપ શાક માર્કેટ પહોંચ્યા છે. તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઊમટી પડ્યા છે. સ્વામિનારાયણ સંતો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે. રાણીપમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલીની શરૂઆત કરશે. સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં પણ રેલી યોજાશે. રેલી નિહાળવા લોકો પોતાના ફ્લેટ અને દુકાન ઉપર જોવા મળી રહ્યા છે.


સાબરમતી રોડ-શૉ રૂટ

-સરદાર પટેલ ચોક

-વિજય રામી સર્કલ

-શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ

-શ્રી રામેશ્વર મહાદેવ મંદિર

-શાંતારામ કોમ્યુનિટી હોલ

-ચાંદલોડિયા રોડ- સમાપન

ઘાટલોડિયા રોડ-શૉ રૂટ

-ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન

-અમૂલ ઔડા ગાર્ડન ચોક

-પ્રભાત ચોક

-વીર મહારાણા પ્રતાપની પ્રતિમા

-ગૌરવ પથ

-રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન

નારણપુરા રોડ-શૉ રૂટ

-રન્ના પાર્ક

-ચાય વાલે

-પટેલ ડેરી

-એ. ઇ. સી. બ્રિજ

-સહજાનંદ એવન્યુ

-સોલાર ફ્લેટ

-જયદીપ હોસ્પિટલ

-લોયલા સ્કુલ

-ક્રિષ્ના ડેરી- સમાપન

વેજલપુર રોડ-શૉ રૂટ

-જીવરાજ પાર્ક

-તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી

-વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ

-કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર- સમાપન અને જાહેરસભા