Ahmedabad: IPL જોવા આવેલા 242 વાહનચાલકો દંડાયા...ટ્રાફિક પોલીસે 1.29 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદમાં IPL જોવા આવેલા વાહનચાલકો દંડાયા 242 જેટલા વાહનચાલકોને ફટકાર્યો દંડ નિયમોના ઉલ્લંઘન બદલ ટ્રાફિક પોલીસની કાર્યવાહી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ અમદાવાદમાં IPL જોવા આવેલા વાહનચાલકો દંડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, IPL જોવા આવેલા 242 વાહનચાલકોને ટ્રાફિક પોલીસે 1.29 લાખનો દંડ વસૂલ્યો છે. અમદાવાદમાં IPL ક્રિકેટ મેચ હાલ તેના અંતિમ પડાવમાં ચાલી રહી છે. IPLની સેમિફાઇનલ અને ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે. જેને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ખાસ કરીને 13 મેના દિવસમાં સ્ટેડિયમ આસપાસ ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય અને કોઈ ગેરવ્યવસ્થા ન સર્જાય તેને લઇ અમદાવાદ ટ્રાફિક વિભાગે ખાસ આયોજન કર્યું છે. જે માટે કેટલાક વિસ્તારમાં રૂટ પર પ્રતિબંધ તો ક્યાંક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેવામાં IPL જોવા આવેલા વાહનચાલકોની મનમાની અને  ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરવા પર દંડ ફટકારવામાં આવ્ય છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ અમદાવાદમાં IPL જોવા આવેલા વાહનચાલકો દંડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, IPL જોવા આવેલા 242 વાહનચાલકોને ટ્રાફિક પોલીસે 1.29 લાખનો દંડ વસૂલ્યો છે. 

Ahmedabad: IPL જોવા આવેલા 242 વાહનચાલકો દંડાયા...ટ્રાફિક પોલીસે 1.29 લાખનો દંડ વસૂલ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં IPL જોવા આવેલા વાહનચાલકો દંડાયા
  • 242 જેટલા વાહનચાલકોને ફટકાર્યો દંડ
  • નિયમોના ઉલ્લંઘન બદલ ટ્રાફિક પોલીસની કાર્યવાહી

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ અમદાવાદમાં IPL જોવા આવેલા વાહનચાલકો દંડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, IPL જોવા આવેલા 242 વાહનચાલકોને ટ્રાફિક પોલીસે 1.29 લાખનો દંડ વસૂલ્યો છે. 

અમદાવાદમાં IPL ક્રિકેટ મેચ હાલ તેના અંતિમ પડાવમાં ચાલી રહી છે. IPLની સેમિફાઇનલ અને ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે. જેને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ખાસ કરીને 13 મેના દિવસમાં સ્ટેડિયમ આસપાસ ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય અને કોઈ ગેરવ્યવસ્થા ન સર્જાય તેને લઇ


અમદાવાદ ટ્રાફિક વિભાગે ખાસ આયોજન કર્યું છે. જે માટે કેટલાક વિસ્તારમાં રૂટ પર પ્રતિબંધ તો ક્યાંક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેવામાં IPL જોવા આવેલા વાહનચાલકોની મનમાની અને  ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરવા પર દંડ ફટકારવામાં આવ્ય છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ અમદાવાદમાં IPL જોવા આવેલા વાહનચાલકો દંડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, IPL જોવા આવેલા 242 વાહનચાલકોને ટ્રાફિક પોલીસે 1.29 લાખનો દંડ વસૂલ્યો છે.