Ahmedabad: AMCના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, ન્યુ-પેન્શન સ્કીમ હેઠળ 14% વળતર અપાશે..!

AMCના કુલ 15 હજાર કર્મચારીને લાભ મળશે.ન્યુ પેન્શન સ્કીમ હેઠળ 14 ટકા વળતર અપાશેપગાર અને મોંઘવારી ભથ્થા સામે ફાયદોAMCના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. AMC દ્વારા ન્યુ પેન્શન સ્કીમ હેઠળ 14 ટકા વળતર આપવામાં આવશે. પહેલા કર્મચારી નાં પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા સામે AMC પણ 10 ટકા ચૂકવતું હતું.  જેમાં 4 ટકાનો વધારો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. હવે કર્મચારી નાં 10 સામે કોર્પોરેશન 14 ટકા પેન્સન પેટે ભરશે. જેનાથી કોર્પોરેશન ને વાર્ષિક 24 કરોડનું ભારણ વધશે.મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીઓને ભેટ આપી છે. AMC દ્વારા ન્યુ પેન્શન સ્કીમ હેઠળ 14 ટકા વળતર આપવામાં આવશે. પહેલા કર્મચારી નાં પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા સામે AMC પણ 10 ટકા ચૂકવતું હતું. જેમાં 4 ટકાનો વધારો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. હવે કર્મચારી નાં 10 સામે કોર્પોરેશન 14 ટકા પેન્સન પેટે ભરશે. જેનાથી કોર્પોરેશન ને વાર્ષિક 24 કરોડનું ભારણ વધશે.

Ahmedabad: AMCના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, ન્યુ-પેન્શન સ્કીમ હેઠળ 14% વળતર અપાશે..!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCના કુલ 15 હજાર કર્મચારીને લાભ મળશે.
  • ન્યુ પેન્શન સ્કીમ હેઠળ 14 ટકા વળતર અપાશે
  • પગાર અને મોંઘવારી ભથ્થા સામે ફાયદો

AMCના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. AMC દ્વારા ન્યુ પેન્શન સ્કીમ હેઠળ 14 ટકા વળતર આપવામાં આવશે. પહેલા કર્મચારી નાં પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા સામે AMC પણ 10 ટકા ચૂકવતું હતું.  જેમાં 4 ટકાનો વધારો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. હવે કર્મચારી નાં 10 સામે કોર્પોરેશન 14 ટકા પેન્સન પેટે ભરશે. જેનાથી કોર્પોરેશન ને વાર્ષિક 24 કરોડનું ભારણ વધશે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીઓને ભેટ આપી છે. AMC દ્વારા ન્યુ પેન્શન સ્કીમ હેઠળ 14 ટકા વળતર આપવામાં આવશે. પહેલા કર્મચારી નાં પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા સામે AMC પણ 10 ટકા ચૂકવતું હતું. જેમાં 4 ટકાનો વધારો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. હવે કર્મચારી નાં 10 સામે કોર્પોરેશન 14 ટકા પેન્સન પેટે ભરશે. જેનાથી કોર્પોરેશન ને વાર્ષિક 24 કરોડનું ભારણ વધશે.