લાંભામાં દુકાનમાં IPL મેચ પર સટ્ટો રમતા 1 ઇસમનેઝડપી લીધો,7 સામે ફરિયાદ

વોટ્સએપ ગ્રૂપમાથી સેશન્સનું લિસ્ટ,સોદા અને નાણાકીય વ્યવહાર પકડાયા નાણાકીય વ્યવહાર બાબતે ચેક હિસ્ટ્રી મળી આવેલ. અસલાલી પોલીસે લાંભામાં આવેલ ટુ વ્હીલર લે વેચ ની દુકાનમાં મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ બનાવી આઇપીએલની મેચનો સટ્ટો રમતા એક ઇસમને 100 હજાર રોકડ અને 1100નો મોબાઈલ સહિત ઝડપી પાડી ગ્રુપમાં સટ્ટો રમતા ગ્રુપ એડમીન તેમજ એડ મેમ્બરો સહિત કુલ 7 સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીને બાતમી મળેલ કે, રિજોય રાજુભાઈ ક્રિશ્ચ્યન (રહે, વિવેકાનંદનગર, હાથીજણ) લાંભા, શ્રીજી સ્કાય એપાર્ટમેન્ટ ખાતે રોય ઓટો નામથી ટુ વ્હીલર લે વેચ ની દુકાન ધરાવે છે, આ દુકાને તાજેતરમાં રમાતી આઈ. પી.એલની મેચ ઉપર મોબાઈલ ફેનમાં વોટ્સએપ ગ્રુપ બનાવી તેના દ્વારા ક્રિકેટ સટ્ટા બેટિંગની પૈસાની હારજીતની ગે.કા. રીતે પ્રવૃતિ કરે છે અને ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર રમી-રમાડે છે અને હાલમાં પણ પ્રવૃત્તિ ચાલુ છે. બાતમી મુજબ રેડ કરતા રીજોય મોબાઈલ ફેનમાં વોટ્સએપમાં IPL KINGS નામનુ વોટ્સએપ ગ્રૂપ બનાવેલ જે ગ્રુપમાં તાજેતરમાં રમાતી દિલ્હી કેપીટલ VIS ગુજરાત ટાઇટન્સની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમવા માટેના અલગ અલગ સેસન્સનું લિસ્ટ (મેસેજ) તથા ગ્રુપમાં ક્રિકેટ સટ્ટા ના હારજીતના સેસન્સ તથા કરેલ સોદાઓ તથા નાણાકીય વ્યવહાર બાબતે ચેક હિસ્ટ્રી મળી આવેલ. ઝડપાયેલા રિજોય ને અસલાલી પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ મોબાઈલ ફેનમાં તપાસ કરી પુછપરછ કરતા જણાવેલ કે, ગ્રુપ એડમીન વિપુલ ભાવસાર( રહે, અમદાવાદ) એ આઈ.પી.એલ ક્રિકેટ સટટી રમવા માટે ગ્રુપ બનાવેલ હોય જે ગ્રૂપ એડમીન વિપુલ ભાવ સાર અલગ અલગ સેસન્સનું લીસ્ટ (મેસેજ) કરતો જેને આધારે અમે ગ્રૂપના સભ્યો સોદાઓ કરતા હોવાનું તેમજ હારરજીત ના પૈસાની લેવડ લેવડ વિપુલ ભાવસાર સાથે રોકડથી થતી હોવાનું જણાવેલ જે વોટ્સ એપમાં IPL KINGS નામના વોટ્સએપ ગ્રૂપમાં જોતા પકડાયેલ ઇસમ સિવાય અન્ય 6 મેમ્બર એડ હતા. તે બાબતે પુછતા ગુપ એડમીન વિપુલ ભાવસાર,હિમાંશુ પ્રદિપભાઈ સેંહગલ,જીતુ , લોરેન્સ ચૌહાણ,નિરવ શાહ, પરમભાઇ કોટક હોવાનુ જણાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો હતો.

લાંભામાં દુકાનમાં IPL મેચ પર સટ્ટો રમતા 1 ઇસમનેઝડપી લીધો,7 સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વોટ્સએપ ગ્રૂપમાથી સેશન્સનું લિસ્ટ,
  • સોદા અને નાણાકીય વ્યવહાર પકડાયા
  • નાણાકીય વ્યવહાર બાબતે ચેક હિસ્ટ્રી મળી આવેલ.

અસલાલી પોલીસે લાંભામાં આવેલ ટુ વ્હીલર લે વેચ ની દુકાનમાં મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ બનાવી આઇપીએલની મેચનો સટ્ટો રમતા એક ઇસમને 100 હજાર રોકડ અને 1100નો મોબાઈલ સહિત ઝડપી પાડી ગ્રુપમાં સટ્ટો રમતા ગ્રુપ એડમીન તેમજ એડ મેમ્બરો સહિત કુલ 7 સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બીને બાતમી મળેલ કે, રિજોય રાજુભાઈ ક્રિશ્ચ્યન (રહે, વિવેકાનંદનગર, હાથીજણ) લાંભા, શ્રીજી સ્કાય એપાર્ટમેન્ટ ખાતે રોય ઓટો નામથી ટુ વ્હીલર લે વેચ ની દુકાન ધરાવે છે, આ દુકાને તાજેતરમાં રમાતી આઈ. પી.એલની મેચ ઉપર મોબાઈલ ફેનમાં વોટ્સએપ ગ્રુપ બનાવી તેના દ્વારા ક્રિકેટ સટ્ટા બેટિંગની પૈસાની હારજીતની ગે.કા. રીતે પ્રવૃતિ કરે છે અને ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર રમી-રમાડે છે અને હાલમાં પણ પ્રવૃત્તિ ચાલુ છે. બાતમી મુજબ રેડ કરતા રીજોય મોબાઈલ ફેનમાં વોટ્સએપમાં IPL KINGS નામનુ વોટ્સએપ ગ્રૂપ બનાવેલ જે ગ્રુપમાં તાજેતરમાં રમાતી દિલ્હી કેપીટલ VIS ગુજરાત ટાઇટન્સની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમવા માટેના અલગ અલગ સેસન્સનું લિસ્ટ (મેસેજ) તથા ગ્રુપમાં ક્રિકેટ સટ્ટા ના હારજીતના સેસન્સ તથા કરેલ સોદાઓ તથા નાણાકીય વ્યવહાર બાબતે ચેક હિસ્ટ્રી મળી આવેલ.

ઝડપાયેલા રિજોય ને અસલાલી પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ મોબાઈલ ફેનમાં તપાસ કરી પુછપરછ કરતા જણાવેલ કે, ગ્રુપ એડમીન વિપુલ ભાવસાર( રહે, અમદાવાદ) એ આઈ.પી.એલ ક્રિકેટ સટટી રમવા માટે ગ્રુપ બનાવેલ હોય જે ગ્રૂપ એડમીન વિપુલ ભાવ સાર અલગ અલગ સેસન્સનું લીસ્ટ (મેસેજ) કરતો જેને આધારે અમે ગ્રૂપના સભ્યો સોદાઓ કરતા હોવાનું તેમજ હારરજીત ના પૈસાની લેવડ લેવડ વિપુલ ભાવસાર સાથે રોકડથી થતી હોવાનું જણાવેલ જે વોટ્સ એપમાં IPL KINGS નામના વોટ્સએપ ગ્રૂપમાં જોતા પકડાયેલ ઇસમ સિવાય અન્ય 6 મેમ્બર એડ હતા. તે બાબતે પુછતા ગુપ એડમીન વિપુલ ભાવસાર,હિમાંશુ પ્રદિપભાઈ સેંહગલ,જીતુ , લોરેન્સ ચૌહાણ,નિરવ શાહ, પરમભાઇ કોટક હોવાનુ જણાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો હતો.