સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો

‘મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે’ તેવો મેઇલમાં ઉલ્લેખઉમરા પોલીસનો કાફલો વીઆર મોલ પહોંચ્યોદેશમાં કુલ 52 જગ્યાએ મેઇલ આવ્યાસુરતમાં એક મેઈલના કારણે પોલીસ દોડતી થઈ છે. જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ મેઈલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, "મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે, બચાવવા હોય તેટલા બચાવી લો." જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી છે.જ્યારે આ ધમકી ભર્યો મેલ મળતા જ ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ છે. ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તેમજ લોકોને પણ સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. આ અંગેની માહિતી અનુસાર, સુરતના પ્રખ્યાત એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ પોલીસ વિભાગને મળ્યો છે. જે પછી સુરત ઉમરા પોલીસનો કાફલો વીઆર મોલ પર પહોંચ્યો છે. જેના સાથે જ મોલને ખાલી કરવવામાં આવ્યો છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ મેઈલ કુલ 52 જગ્યાઓ પર મોકલવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના સાથએ જ મેઈલમાં એવું પણ લખવામાં આવ્યું છેકે, ‘બચાવવા હોય તેટલા બચાવી લો’. જેના પછી પોલીસની ટીમે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ‘મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે’ તેવો મેઇલમાં ઉલ્લેખ
  • ઉમરા પોલીસનો કાફલો વીઆર મોલ પહોંચ્યો
  • દેશમાં કુલ 52 જગ્યાએ મેઇલ આવ્યા

સુરતમાં એક મેઈલના કારણે પોલીસ દોડતી થઈ છે. જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ મેઈલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, "મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે, બચાવવા હોય તેટલા બચાવી લો." જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી છે.

જ્યારે આ ધમકી ભર્યો મેલ મળતા જ ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ છે. ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તેમજ લોકોને પણ સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.


આ અંગેની માહિતી અનુસાર, સુરતના પ્રખ્યાત એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ પોલીસ વિભાગને મળ્યો છે. જે પછી સુરત ઉમરા પોલીસનો કાફલો વીઆર મોલ પર પહોંચ્યો છે. જેના સાથે જ મોલને ખાલી કરવવામાં આવ્યો છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.


તેમજ મેઈલ કુલ 52 જગ્યાઓ પર મોકલવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના સાથએ જ મેઈલમાં એવું પણ લખવામાં આવ્યું છેકે, ‘બચાવવા હોય તેટલા બચાવી લો’. જેના પછી પોલીસની ટીમે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.