પાટણમાં DJના અવાજથી ભમરા ભડક્યા, એકનું મોત 4 ઇજાગ્રસ્ત થયા

દહેગામથી આવતા ભક્તોના સંઘ પર ભમરાનો હુમલો ભમરા કરડતા નિવૃત્ત GEB કર્મચારીનું મોત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા પાટણમાં DJના અવાજથી ભમરા ભડક્યા છે. જેમાં દહેગામથી આવતા ભક્તોના સંઘ પર ભમરાઓએ હુમલો કર્યો હતો. ભમરા કરડતાં નિવૃત્ત GEB કર્મચારીનું મોત થયુ છે. જેમાં 25થી વધુ લોકોને ભમરાઓ કરડ્યાં છે. ત્યારે ગંભીર હાલતમાં ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. DJના અવાજથી ભમરાઓ ઉડતા આ ઘટના બની DJના અવાજથી ભમરાઓ ઉડતા આ ઘટના બની છે. જેમાં પાટણના કાળકા રોડ પર ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યા હતા. ડીજેના ઘોંઘાટથી ભમરા ભડકાતા ગાંધીનગરના દહેગામથી આવતા ભક્તોના સંઘને બાનમાં લીધુ હતુ. ભમરા 25 થી વધુ ભક્તોને કરડ્યા જેમાં ચારને ગંભીર અસર થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ ભમરાએ મોઢા ઉપર 80 જેટલા ડંખ મારતા એક વૃદ્ધનું મોત થયુ છે. ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો ભમરા કરડતા દહેગામના નિવૃત જીઈબી કર્મચારી ઉદયભાઈ ઉર્ફે પંકજભાઈ પારેખ નામના વૃદ્ધનું મોત થયુ છે. ભમરાથી બચવા સંઘમાં ચાલતા ભક્તોએ જે હાથ લાગ્યું ઓઢીને છુપાયા હતા. લીંબચ માતાના મંદિરે ધજા ચડાવવા સંઘ આવતો હતો. ત્યારે પાટણના કાળકા રોડ પર આ ગોઝારી ઘટના બની છે. ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. 

પાટણમાં DJના અવાજથી ભમરા ભડક્યા, એકનું મોત 4 ઇજાગ્રસ્ત થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દહેગામથી આવતા ભક્તોના સંઘ પર ભમરાનો હુમલો
  • ભમરા કરડતા નિવૃત્ત GEB કર્મચારીનું મોત
  • ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

પાટણમાં DJના અવાજથી ભમરા ભડક્યા છે. જેમાં દહેગામથી આવતા ભક્તોના સંઘ પર ભમરાઓએ હુમલો કર્યો હતો. ભમરા કરડતાં નિવૃત્ત GEB કર્મચારીનું મોત થયુ છે. જેમાં 25થી વધુ લોકોને ભમરાઓ કરડ્યાં છે. ત્યારે ગંભીર હાલતમાં ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

DJના અવાજથી ભમરાઓ ઉડતા આ ઘટના બની

DJના અવાજથી ભમરાઓ ઉડતા આ ઘટના બની છે. જેમાં પાટણના કાળકા રોડ પર ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યા હતા. ડીજેના ઘોંઘાટથી ભમરા ભડકાતા ગાંધીનગરના દહેગામથી આવતા ભક્તોના સંઘને બાનમાં લીધુ હતુ. ભમરા 25 થી વધુ ભક્તોને કરડ્યા જેમાં ચારને ગંભીર અસર થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ ભમરાએ મોઢા ઉપર 80 જેટલા ડંખ મારતા એક વૃદ્ધનું મોત થયુ છે.

ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો

ભમરા કરડતા દહેગામના નિવૃત જીઈબી કર્મચારી ઉદયભાઈ ઉર્ફે પંકજભાઈ પારેખ નામના વૃદ્ધનું મોત થયુ છે. ભમરાથી બચવા સંઘમાં ચાલતા ભક્તોએ જે હાથ લાગ્યું ઓઢીને છુપાયા હતા. લીંબચ માતાના મંદિરે ધજા ચડાવવા સંઘ આવતો હતો. ત્યારે પાટણના કાળકા રોડ પર આ ગોઝારી ઘટના બની છે. ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.