પરોશત્તમ રૂપાલાના વિવાદનો રેલો વિવિધ શહેરોમાં પહોચ્યો

રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો વિરોધ પ્રદર્શનની ચીમકી ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરીશું: ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા પરશોત્તમ રૂપાલાએ માફી માગ્યા છતા વિવાદનો રેલો વિવિધ શહેરોમાં ગયો છે. જેમાં કાલાવાડમાં ક્ષત્રિય સમાજે મામલતદરને આવેદનપત્ર આપ્યું છે. તેમજ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો વિરોધ પ્રદર્શનની ચીમકી આપવામા આવી છે. તથા ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરીશું તેમ ક્ષત્રિય સમાજે જણાવ્યું છે. વિરોધમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા વિરોધમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધનો રેલો જામનગર જિલ્લાના કાલાવડ સુધી પહોંચ્યો છે. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદન આપ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો આજે કાલાવડ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તથા પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને રજૂઆત કરી હતી.  રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો ભાજપ વિરોધી મતદાન ક્ષત્રિય સમાજ કાલાવડે જણાવ્યું છે કે રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરીશું. તેમજ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઠાસરા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. તેમજ આવેદન પત્ર આપવામાં ભાજપ સમર્થક સરપંચો અને આગેવાનો જોડાયા હતા. તેમજ વાઘોડિયામાં રૂપાલા સામે વિરોધ યથાવત્ છે. જેમાં ચોર્યાસી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તેમજ ચોર્યાસી સમાજે આવેદનના 3 દિવસમાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરી છે. તથા ટિકિટ રદ ન થાય તો રોડ પર ઉતરી આંદોલનની ચીમકી આપી છે.રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ મહીસાગરમાં વિરોધ શરૂ રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ મહીસાગરમાં વિરોધ શરૂ થયો છે. જેમાં ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. તેમજ જણાવ્યું છે કે રૂપાલાને જ્યાં પણ ટીકીટ આપશે ત્યા વિરોધ કરશે. તેમજ મોરબીના વાંકાનેરમાં રૂપાલા સામેના વિરોધમાં ક્ષત્રિય સમાજે આવેદન આપી રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ કરી છે. તેમજ ઉમેદવાર નહીં બદલાય તો ભાજપ વિરોધી મતદાનની ચીમકી ઉચ્ચારી છે. અમરેલીમાં પરશોત્તમ રૂપાલા સામે વિરોધ થયો અમરેલીમાં પરશોત્તમ રૂપાલા સામે વિરોધ થયો છે. જેમાં ખાંભા રાજપૂત સમાજની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. જેમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમજ ટિકિટ રદ નહી કરાય તો ભાજપનો બહિષ્કારની ચીમકી આપી છે. તથા વાદળિયા આશ્રમના સંત પણ વિરોધમાં જોડાયા છે. સ્વામી શિવાનંદે જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજનું નહી, સમગ્ર નારીજાતિનું અપમાન છે. 

પરોશત્તમ રૂપાલાના વિવાદનો રેલો વિવિધ શહેરોમાં પહોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો વિરોધ પ્રદર્શનની ચીમકી
  • ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરીશું: ક્ષત્રિય સમાજ
  • બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા

પરશોત્તમ રૂપાલાએ માફી માગ્યા છતા વિવાદનો રેલો વિવિધ શહેરોમાં ગયો છે. જેમાં કાલાવાડમાં ક્ષત્રિય સમાજે મામલતદરને આવેદનપત્ર આપ્યું છે. તેમજ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો વિરોધ પ્રદર્શનની ચીમકી આપવામા આવી છે. તથા ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરીશું તેમ ક્ષત્રિય સમાજે જણાવ્યું છે.

વિરોધમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા

વિરોધમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધનો રેલો જામનગર જિલ્લાના કાલાવડ સુધી પહોંચ્યો છે. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદન આપ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો આજે કાલાવડ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તથા પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને રજૂઆત કરી હતી.

 રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો ભાજપ વિરોધી મતદાન

ક્ષત્રિય સમાજ કાલાવડે જણાવ્યું છે કે રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરે તો ભાજપ વિરોધી મતદાન કરી વિરોધ પ્રદર્શન કરીશું. તેમજ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઠાસરા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. તેમજ આવેદન પત્ર આપવામાં ભાજપ સમર્થક સરપંચો અને આગેવાનો જોડાયા હતા. તેમજ વાઘોડિયામાં રૂપાલા સામે વિરોધ યથાવત્ છે. જેમાં ચોર્યાસી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તેમજ ચોર્યાસી સમાજે આવેદનના 3 દિવસમાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરી છે. તથા ટિકિટ રદ ન થાય તો રોડ પર ઉતરી આંદોલનની ચીમકી આપી છે.

રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ મહીસાગરમાં વિરોધ શરૂ

રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ મહીસાગરમાં વિરોધ શરૂ થયો છે. જેમાં ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. તેમજ જણાવ્યું છે કે રૂપાલાને જ્યાં પણ ટીકીટ આપશે ત્યા વિરોધ કરશે. તેમજ મોરબીના વાંકાનેરમાં રૂપાલા સામેના વિરોધમાં ક્ષત્રિય સમાજે આવેદન આપી રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ કરી છે. તેમજ ઉમેદવાર નહીં બદલાય તો ભાજપ વિરોધી મતદાનની ચીમકી ઉચ્ચારી છે.

અમરેલીમાં પરશોત્તમ રૂપાલા સામે વિરોધ થયો

અમરેલીમાં પરશોત્તમ રૂપાલા સામે વિરોધ થયો છે. જેમાં ખાંભા રાજપૂત સમાજની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. જેમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમજ ટિકિટ રદ નહી કરાય તો ભાજપનો બહિષ્કારની ચીમકી આપી છે. તથા વાદળિયા આશ્રમના સંત પણ વિરોધમાં જોડાયા છે. સ્વામી શિવાનંદે જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજનું નહી, સમગ્ર નારીજાતિનું અપમાન છે.