Surat News: રાજકીય માહોલ ગરમ, AAPના કોર્પોરેટર ભાજપમાં જોડાશેની ચર્ચા શરૂ

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ વાતને અફવા ગણાવી AAPના બે કોર્પોરેટર ભાજપમાં જોડાશે તેવી ચર્ચા પાયલ સાકરીયા ભાજપમાં નહીં જોડાય તેવો દાવો સુરતમાં બેઠક બિનહરીફ પણ રાજકીય માહોલ ગરમ છે. જેમાં AAPના બે કોર્પોરેટર ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ વાતને અફવા ગણાવી છે. તેમજ પાયલ સાકરીયા ભાજપમાં નહીં જોડાય તેવો દાવો કર્યો છે. તથા પાયલ સાકરીયાએ જણાવ્યું છે કે ભાજપ અફવા ફેલાવી રહ્યું છે. પાયલ સાકરીયાએ ચાલુ કારે વીડિયો બનાવ્યો પાયલ સાકરીયાએ ચાલુ કારે વીડિયો બનાવ્યો છે. તેમાં વિપક્ષ નેતા પાયલ સાકરીયા ટ્રાફિક નિયમ ભૂલ્યા છે. સુરત લોકસભા બેઠક પર મતદાન નહીં થાય પણ રાજકીય માહોલ ગરમ થયો છે. કારણ કે આપના બે કોર્પોરેટર ભાજપમાં જોડાય તે શક્યતાઓ મામલે વિપક્ષ નેતાએ સોશિયલ મીડિયા મારફત વાતને અફવા ગણાવી છે. ભાજપ આવી અફવા ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. જેમાં પાયલ સાકરીયા ટ્રાફિક નિયમ ભૂલ્યા છે. તેમાં સીટ બેલ્ટ બાંધી ચાલુ કારે વીડિયો બનાવ્યો છે. સોશિયલ મીડિયામાં લાઈવ આવીને સંદેશ આપ્યો ડ્રાઇવિંગ સીટ પર ચાલુ કારે વીડિયો બનવામાં આવ્યો હોવાની શક્યતા છે. આપના અગાઉ કુલ 27 કોપોરેટર હતા. જેમાં 27 કોર્પોરેટરોમાંથી 11 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચુક્યા છે. હવે કુંભાણી પ્રકરણ બાદ વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે. અગાઉ AAPના નેતા અલ્પેશ કથરીયા અને ધાર્મિક માલવિયા AAPમાંથી છુટા થઈ ચુક્યા છે. તથા સુરત મનપાના વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયા ભાજપમાં જોડાશે નહિ. તેમજ સોશિયલ મીડિયામાં લાઈવ આવીને સંદેશ આપ્યો છે. 

Surat News: રાજકીય માહોલ ગરમ, AAPના કોર્પોરેટર ભાજપમાં જોડાશેની ચર્ચા શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ વાતને અફવા ગણાવી
  • AAPના બે કોર્પોરેટર ભાજપમાં જોડાશે તેવી ચર્ચા
  • પાયલ સાકરીયા ભાજપમાં નહીં જોડાય તેવો દાવો

સુરતમાં બેઠક બિનહરીફ પણ રાજકીય માહોલ ગરમ છે. જેમાં AAPના બે કોર્પોરેટર ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ વાતને અફવા ગણાવી છે. તેમજ પાયલ સાકરીયા ભાજપમાં નહીં જોડાય તેવો દાવો કર્યો છે. તથા પાયલ સાકરીયાએ જણાવ્યું છે કે ભાજપ અફવા ફેલાવી રહ્યું છે.

પાયલ સાકરીયાએ ચાલુ કારે વીડિયો બનાવ્યો

પાયલ સાકરીયાએ ચાલુ કારે વીડિયો બનાવ્યો છે. તેમાં વિપક્ષ નેતા પાયલ સાકરીયા ટ્રાફિક નિયમ ભૂલ્યા છે. સુરત લોકસભા બેઠક પર મતદાન નહીં થાય પણ રાજકીય માહોલ ગરમ થયો છે. કારણ કે આપના બે કોર્પોરેટર ભાજપમાં જોડાય તે શક્યતાઓ મામલે વિપક્ષ નેતાએ સોશિયલ મીડિયા મારફત વાતને અફવા ગણાવી છે. ભાજપ આવી અફવા ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. જેમાં પાયલ સાકરીયા ટ્રાફિક નિયમ ભૂલ્યા છે. તેમાં સીટ બેલ્ટ બાંધી ચાલુ કારે વીડિયો બનાવ્યો છે.

સોશિયલ મીડિયામાં લાઈવ આવીને સંદેશ આપ્યો

ડ્રાઇવિંગ સીટ પર ચાલુ કારે વીડિયો બનવામાં આવ્યો હોવાની શક્યતા છે. આપના અગાઉ કુલ 27 કોપોરેટર હતા. જેમાં 27 કોર્પોરેટરોમાંથી 11 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચુક્યા છે. હવે કુંભાણી પ્રકરણ બાદ વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે. અગાઉ AAPના નેતા અલ્પેશ કથરીયા અને ધાર્મિક માલવિયા AAPમાંથી છુટા થઈ ચુક્યા છે. તથા સુરત મનપાના વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયા ભાજપમાં જોડાશે નહિ. તેમજ સોશિયલ મીડિયામાં લાઈવ આવીને સંદેશ આપ્યો છે.