Bharuchની હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી

ગેસની પાઇપ લાઇન તુટી જતા ગેસ લીકેજ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વોર્ડ ખાલી કરાયો તમામ દર્દીઓને હોસ્પિટલ બહાર કઢાયા ભરૂચમાં હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી છે. જેમાં ગેસની પાઇપ લાઇન તુટી જતા ગેસ લીકેજ થયો હતો. હોસ્પિટલના સ્ટાફ દ્વારા વોર્ડ ખાલી કરાયા છે. તેમાં તમામ દર્દીઓને હોસ્પિટલ બહાર કઢાયા હતા. જેમાં જેસીબીથી ખોદકામ દરમિયાન ઘટના બની હતી. ઝઘડીયાની સેવા રૂરલ હોસ્પિટલમાં આ બનાવ બન્યો છે. સમય સુચકતાથી મોટી જાનહાની ટળી છે સમય સુચકતાથી મોટી જાનહાની ટળી છે. ગુજરાત ગેસની લાઇન તુટી જતા ગેસ લિકેજ થયો હતો. જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓના તમામ વોર્ડ ખાલી કરાવી દર્દીઓને હોસ્પિટલ બહાર કઢાયા છે. હોસ્પિટલ બહાર અફરા તફરીનો માહોલ છવાયો છે. સમયસર સુચકતાના પગલા લેવાતા કોઇ જાનહાનિ થઇ નથી. હોસ્પિટલના નવા બાંધકામ દરમિયાન જેસીબીથી ખોદકામ દરમિયાન ઘટના બની છે. જેમાં ગેસ પુરવઠો બંધ કરી સમારકામ કરાયુ હતુ. જેમાં તમામ દર્દીઓને સુરક્ષિત પુન: હોસ્પિટલમાં લવાયા છે. ઘટનામાં કોઈપણ દર્દીની તબિયતને ખરાબ અસર પહોંચી નથી સેવારૂરલના એડમીન બંકિમ શેઠે જણાવ્યું હતું કે સ્ટાફને ઇમરજન્સીની સ્થિતિમાં કેવા પગલાં ભરવા તેની અગાઉથી તાલીમ અપાઈ હોવાથી અકસ્માત બાદ તમામે ગાઇડલાઇન ફોલો કરી હતી. ઘટનામાં કોઈપણ દર્દીની તબિયતને ખરાબ અસર પહોંચી નથી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Bharuchની હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેસની પાઇપ લાઇન તુટી જતા ગેસ લીકેજ
  • હોસ્પિટલના સ્ટાફ દ્વારા વોર્ડ ખાલી કરાયો
  • તમામ દર્દીઓને હોસ્પિટલ બહાર કઢાયા

ભરૂચમાં હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી છે. જેમાં ગેસની પાઇપ લાઇન તુટી જતા ગેસ લીકેજ થયો હતો. હોસ્પિટલના સ્ટાફ દ્વારા વોર્ડ ખાલી કરાયા છે. તેમાં તમામ દર્દીઓને હોસ્પિટલ બહાર કઢાયા હતા. જેમાં જેસીબીથી ખોદકામ દરમિયાન ઘટના બની હતી. ઝઘડીયાની સેવા રૂરલ હોસ્પિટલમાં આ બનાવ બન્યો છે.


સમય સુચકતાથી મોટી જાનહાની ટળી છે

સમય સુચકતાથી મોટી જાનહાની ટળી છે. ગુજરાત ગેસની લાઇન તુટી જતા ગેસ લિકેજ થયો હતો. જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓના તમામ વોર્ડ ખાલી કરાવી દર્દીઓને હોસ્પિટલ બહાર કઢાયા છે. હોસ્પિટલ બહાર અફરા તફરીનો માહોલ છવાયો છે. સમયસર સુચકતાના પગલા લેવાતા કોઇ જાનહાનિ થઇ નથી. હોસ્પિટલના નવા બાંધકામ દરમિયાન જેસીબીથી ખોદકામ દરમિયાન ઘટના બની છે. જેમાં ગેસ પુરવઠો બંધ કરી સમારકામ કરાયુ હતુ. જેમાં તમામ દર્દીઓને સુરક્ષિત પુન: હોસ્પિટલમાં લવાયા છે.


ઘટનામાં કોઈપણ દર્દીની તબિયતને ખરાબ અસર પહોંચી નથી

સેવારૂરલના એડમીન બંકિમ શેઠે જણાવ્યું હતું કે સ્ટાફને ઇમરજન્સીની સ્થિતિમાં કેવા પગલાં ભરવા તેની અગાઉથી તાલીમ અપાઈ હોવાથી અકસ્માત બાદ તમામે ગાઇડલાઇન ફોલો કરી હતી. ઘટનામાં કોઈપણ દર્દીની તબિયતને ખરાબ અસર પહોંચી નથી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.