Gujarat latest News Live: રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં રાજ્યના 5 શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર ગયુ છે. તેમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.6 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, ડીસામાં 41.0 ડિગ્રી તથા રાજકોટમાં 41.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -