Exit Poll 2024: ગુજરાતમાં ભાજપને ફાળે જશે તમામ 25 બેઠકો

લોકસભા ચૂંટણી 2024ના તમામ 7 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ધીરે ધીરે એક્ઝિટ પોલના અનુમાનો સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલના અનુમાન મુજબ ગુજરાતમાં તમામ 25 બેઠકો પર ભાજપને જીત મળતી જોવા મળી રહી છે. તો કર્ણાટકમાં NDA ને 23થી 26 બેઠકો મળવાનો અંદાજ છે, તો INDI ગઠબંધનને 3 થી 7 બેઠકો મળવાનો અંદાજ છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -