Surat News: ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બૉમ્બ

આવકના દાખલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે કરી માંગ સોશિયલ મોડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો ધોરણ 10-12 ના રિજલ્ટ બાદ આવકના દાખલ કાઢવા લાગે છે લાઈન MLA કુમાર કાનાણીનો વધુ એક લેટર બૉમ્બ સામે આવ્યો છે. પૂર્વ મંત્રીએ સુરત કલેકટરને લખ્યો પત્ર. ધોરણ 10-12ના રિજલ્ટ બાદ આવકના દાખલ કાઢવા લાગે છે લાંબી લાઈન. આવકના દાખલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે કરી માંગ. સોશિયલ મોડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો ખરા બપોરે તડકામાં લાચાર વિદ્યાર્થીઓ આવકનો દાખલો કઢાવવા માટે લાંબી લાઇન લગાવી ઉભા રહેતા દેખાયા હતા આ વીડિયો સામે આવ્યા બાદ કુમાર કાનાણીએ આ મામલે રજૂઆત કરી હતી.એજન્ટો દ્વારા 800થી 2 હાજર લેવામાં આવે છે ધોરણ 10-12 ના રિજલ્ટ બાદ આવકના દાખલ કાઢવા લાગે છે લાઈન. લાંબી લાઈન લાગતી હોવાથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન થાય છે. એજન્ટો દ્વારા 800થી 2 હાજર લેવામાં આવે છે. ગરીબ પાસે આટલા પૈસા લેતા હોવાની તેમજ વહેલી સવારથી લોકો લાઈનમાં ઉભા રહે છે. એજન્ટ મારફતે 2 કલાકમાં જ નીકળી જાય છે દાખલો આથી મજબુર થઇ લોકો હેરાન નથવુ પડે એટલે પૈસા આપી દે છે. આવુ ન થાય અને સરળતાથી આવકનો દાખલો નીકળી જાય અને લાભાર્થીને યોગ્ય લાભ મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.

Surat News: ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બૉમ્બ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવકના દાખલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે કરી માંગ
  • સોશિયલ મોડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો
  • ધોરણ 10-12 ના રિજલ્ટ બાદ આવકના દાખલ કાઢવા લાગે છે લાઈન

MLA કુમાર કાનાણીનો વધુ એક લેટર બૉમ્બ સામે આવ્યો છે. પૂર્વ મંત્રીએ સુરત કલેકટરને લખ્યો પત્ર. ધોરણ 10-12ના રિજલ્ટ બાદ આવકના દાખલ કાઢવા લાગે છે લાંબી લાઈન. આવકના દાખલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે કરી માંગ. સોશિયલ મોડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો ખરા બપોરે તડકામાં લાચાર વિદ્યાર્થીઓ આવકનો દાખલો કઢાવવા માટે લાંબી લાઇન લગાવી ઉભા રહેતા દેખાયા હતા આ વીડિયો સામે આવ્યા બાદ કુમાર કાનાણીએ આ મામલે રજૂઆત કરી હતી.


એજન્ટો દ્વારા 800થી 2 હાજર લેવામાં આવે છે

ધોરણ 10-12 ના રિજલ્ટ બાદ આવકના દાખલ કાઢવા લાગે છે લાઈન. લાંબી લાઈન લાગતી હોવાથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન થાય છે. એજન્ટો દ્વારા 800થી 2 હાજર લેવામાં આવે છે. ગરીબ પાસે આટલા પૈસા લેતા હોવાની તેમજ વહેલી સવારથી લોકો લાઈનમાં ઉભા રહે છે. એજન્ટ મારફતે 2 કલાકમાં જ નીકળી જાય છે દાખલો આથી મજબુર થઇ લોકો હેરાન નથવુ પડે એટલે પૈસા આપી દે છે. આવુ ન થાય અને સરળતાથી આવકનો દાખલો નીકળી જાય અને લાભાર્થીને યોગ્ય લાભ મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.