Surat News : સૌરભ કાલીયાનું પોલીસે કાઢયુ સરઘસ,વેપારી પાસે માંગી હતી ખંડણી

સુરતમાં પોલીસે અસામાજીક તત્વોને ભણાવ્યો પાઠ આરોપી સૌરભ કાલીયાએ વેપારીને માર્યો હતો માર દુકાનમાં ઘુસી તલવાર બતાવી માંગી હતી ખંડણી સુરતમાં અસામાજીક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે,લિંબાયત વિસ્તારમાં પોલીસે સૌરભ કાલીયાનુ સરઘસ કાઢયું હતુ,વેપારીને માર મારી અને ખંડણી માંગવાનો આરોપ સૌરભ કાલીયા ઉપર લાગ્યો છે,સૌરભ કાલીયા સામે હત્યા,લૂંટ અને ખંડણીના અનેક ગુનાઓ નોંધાયા છે.ત્યારે પોલીસે આવા અસામાજીક તત્વો સામે લાલ આંખ કરી છે. પોલીસ ચોપડે નોંધાયા છે અનેક ગુનાઓ લિંબાયત પોલીસે આરોપી સૌરભ કાલીયા સામે અનેક ગુનાઓ નોંધ્યા છે,લિંબાયત વિસ્તારમાં સૌરભ કાલીયાનો ત્રાસ સૌથી વધુ રહ્યો છે.વેપારીઓને દુકાનમાં તલાવર બતાવી અને ખંડણી માંગવી જેવા કામો સૌરભ કાલીયા કરી રહ્યો છે.ત્યારે સૌરભ કાલીયા સાથે રહેલા અન્ય આરોપીઓ પણ પોલીસની બીકથી ફરાર થઈ ગયા હતા.પોલીસ આરોપીને જાહેરમાં લઈ નિકળતા તમામ લોકોના મોઢા પર ખુશી જોવા મળી હતી કે,કેમકે લોકો સૌરભ કાલીયાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગઈકાલે ડીજીપી હતા સુરતની મુલાકાતે રાજ્યના DGP વિકાસ સહાય સુરત પોલીસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર, રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરવા આવી પહોંચ્યા હતા. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ચર્ચાઓ કરાઈ હતી. આ સાથે જ સુરત પોલીસ દ્વારા ડ્રગ્સને લઈને કરવામાં આવતી કામગીરીને પણ બિરદાવી છે. પોલીસ કમિશનર સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ડ્રગ્સના સીલસીલાની પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા MD ડ્રગ્સ અંગેના કેસ થયા છે. સુરત પોલીસ કમિશર સાથે આ બાબતે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે તપાસ થાય તે તેમના તરફથી જરૂરી મહેનત કરવામાં આવી રહી છે.

Surat News : સૌરભ કાલીયાનું પોલીસે કાઢયુ સરઘસ,વેપારી પાસે માંગી હતી ખંડણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં પોલીસે અસામાજીક તત્વોને ભણાવ્યો પાઠ
  • આરોપી સૌરભ કાલીયાએ વેપારીને માર્યો હતો માર
  • દુકાનમાં ઘુસી તલવાર બતાવી માંગી હતી ખંડણી

સુરતમાં અસામાજીક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે,લિંબાયત વિસ્તારમાં પોલીસે સૌરભ કાલીયાનુ સરઘસ કાઢયું હતુ,વેપારીને માર મારી અને ખંડણી માંગવાનો આરોપ સૌરભ કાલીયા ઉપર લાગ્યો છે,સૌરભ કાલીયા સામે હત્યા,લૂંટ અને ખંડણીના અનેક ગુનાઓ નોંધાયા છે.ત્યારે પોલીસે આવા અસામાજીક તત્વો સામે લાલ આંખ કરી છે.

પોલીસ ચોપડે નોંધાયા છે અનેક ગુનાઓ

લિંબાયત પોલીસે આરોપી સૌરભ કાલીયા સામે અનેક ગુનાઓ નોંધ્યા છે,લિંબાયત વિસ્તારમાં સૌરભ કાલીયાનો ત્રાસ સૌથી વધુ રહ્યો છે.વેપારીઓને દુકાનમાં તલાવર બતાવી અને ખંડણી માંગવી જેવા કામો સૌરભ કાલીયા કરી રહ્યો છે.ત્યારે સૌરભ કાલીયા સાથે રહેલા અન્ય આરોપીઓ પણ પોલીસની બીકથી ફરાર થઈ ગયા હતા.પોલીસ આરોપીને જાહેરમાં લઈ નિકળતા તમામ લોકોના મોઢા પર ખુશી જોવા મળી હતી કે,કેમકે લોકો સૌરભ કાલીયાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ગઈકાલે ડીજીપી હતા સુરતની મુલાકાતે

રાજ્યના DGP વિકાસ સહાય સુરત પોલીસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર, રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરવા આવી પહોંચ્યા હતા. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ચર્ચાઓ કરાઈ હતી. આ સાથે જ સુરત પોલીસ દ્વારા ડ્રગ્સને લઈને કરવામાં આવતી કામગીરીને પણ બિરદાવી છે.

પોલીસ કમિશનર સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી

ડ્રગ્સના સીલસીલાની પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા MD ડ્રગ્સ અંગેના કેસ થયા છે. સુરત પોલીસ કમિશર સાથે આ બાબતે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે તપાસ થાય તે તેમના તરફથી જરૂરી મહેનત કરવામાં આવી રહી છે.