Bharuch News: નર્મદા કિનારે ટહેલવા જવું બાઇક ચાલકોને ભારે પડ્યું

જીંદગી જોખમાઈ તેવી રીતે નર્મદા કિનારે ટહેલતા જોવા મળ્યા લોકો પૂનમની ભરતી પાણી આવકા યુવકો તણાયા ભારે જહેમત બાદ બાઈક સહિત યુવકોને બહાર કઢાયા ભરૂચમાં નર્મદા કિનારે ટુ વ્હીલર ચાલકો ટહેલવા ગયા હતા, ત્યારે અચાનક નર્મદા નદીમાં પૂનમની ભરતીનું પાણી આવતા યુવકો પાણીમાં તણાયા લાગ્યા હતા. યુવકો ટુ વ્હીલર સાથે પાણીમાં તણાતા ભારે જહેમત બાદ યુવકો પાણીમાંથી બહાર આવ્યા હતા. ટુ વ્હીલર સાથે યુવકો પાણીમાં તણાયા નર્મદા કિનારે યુવકો જીંદગી જોખમાઈ તેવી રીતે ટુ વ્હીલર સાથે મજા માણી રહ્યા હતા. તે દરમિયાન નર્મદા નદીમાં ભરતી આવતા કિનારા પર પાણીનું પ્રમાણ વધવા લાગતા નર્મદા કિનારે મોજ માણવા જવું ભારે પડ્યું હતું. નર્મદા નદીનું પાણી ખુબ ઝડપથી વધવા લાગતા યુવક ટુ વ્હીલર સાથે પાણીમાં તણાવા લાગ્યા હતા.જળસ્તરમાં વધારો થતા યુવકોમાં ગભરાટ ફેલાયો હતો. ભારે જહેમત બાદ યુવકોને ટુ વ્હીલર સાથે બહાર કાઢવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ક્યારે લેવાશે તકેદારીના પગલાતંત્ર દ્વારા અનેક વખત લોકોને કિનારેથી દૂર રહેવા વિંનતી અને સૂચના આપવા છતાં લોકો વાહનો સાથે કિનારા પાસે માજા માણતા જોવા મળે છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામાં નથી આવતી. શું કોઈ મોટી ઘટના બન્યા બાદ જ તંત્ર ઊંઘમાંથી જાગશે. 

Bharuch News: નર્મદા કિનારે ટહેલવા જવું બાઇક ચાલકોને ભારે પડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જીંદગી જોખમાઈ તેવી રીતે નર્મદા કિનારે ટહેલતા જોવા મળ્યા લોકો
  • પૂનમની ભરતી પાણી આવકા યુવકો તણાયા
  • ભારે જહેમત બાદ બાઈક સહિત યુવકોને બહાર કઢાયા

ભરૂચમાં નર્મદા કિનારે ટુ વ્હીલર ચાલકો ટહેલવા ગયા હતા, ત્યારે અચાનક નર્મદા નદીમાં પૂનમની ભરતીનું પાણી આવતા યુવકો પાણીમાં તણાયા લાગ્યા હતા. યુવકો ટુ વ્હીલર સાથે પાણીમાં તણાતા ભારે જહેમત બાદ યુવકો પાણીમાંથી બહાર આવ્યા હતા.

ટુ વ્હીલર સાથે યુવકો પાણીમાં તણાયા

નર્મદા કિનારે યુવકો જીંદગી જોખમાઈ તેવી રીતે ટુ વ્હીલર સાથે મજા માણી રહ્યા હતા. તે દરમિયાન નર્મદા નદીમાં ભરતી આવતા કિનારા પર પાણીનું પ્રમાણ વધવા લાગતા નર્મદા કિનારે મોજ માણવા જવું ભારે પડ્યું હતું. નર્મદા નદીનું પાણી ખુબ ઝડપથી વધવા લાગતા યુવક ટુ વ્હીલર સાથે પાણીમાં તણાવા લાગ્યા હતા.જળસ્તરમાં વધારો થતા યુવકોમાં ગભરાટ ફેલાયો હતો. ભારે જહેમત બાદ યુવકોને ટુ વ્હીલર સાથે બહાર કાઢવામાં આવ્યા હતા.

તંત્ર દ્વારા ક્યારે લેવાશે તકેદારીના પગલા

તંત્ર દ્વારા અનેક વખત લોકોને કિનારેથી દૂર રહેવા વિંનતી અને સૂચના આપવા છતાં લોકો વાહનો સાથે કિનારા પાસે માજા માણતા જોવા મળે છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામાં નથી આવતી. શું કોઈ મોટી ઘટના બન્યા બાદ જ તંત્ર ઊંઘમાંથી જાગશે.