પરશોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓએ કર્યો અન્ન-જળનો ત્યાગ

આશાપુરા માતાજીના મંદિરે પહોંચી ક્ષત્રિય મહિલાઓ પદ્મિની બા દ્વારા આજે કરવામાં આવ્યો અન્નનો ત્યાગ રુપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓએ પશોત્તમ રુપાલાના વિરોધમાં અન્ન જળનો ત્યાગ કર્યો છે. જેમાં આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિય મહિલાઓ પહોંચી છે. તેમાં પદ્મિની બા દ્વારા આજે કરવામાં અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે. જેમાં રુપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ રહેશે. રાજકોટમાં પરશોતમ રૂપાલાનો વિરોધ યથાવત રાજકોટમાં પરશોતમ રૂપાલાનો વિરોધ યથાવત છે. જેમાં પદ્મિની બા સહિતની ક્ષત્રિય મહિલાઓ અન્નનો ત્યાગ કરશે. તેમજ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત્ છે. સુરેન્દ્રનગર બાદ થાનગઢમાં ક્ષત્રિય સમાજનો વિરોધ છે. તેમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી છે. ટિકિટ રદ નહીં થાય તો ભાજપ ભોગવવા તૈયાર રહે તેમ આગેવાનોએ જણાવ્યું છે. અનેક ગામોમાં ભાજપ નેતાઓને પ્રવેશ નહીંના બેનર લાગ્યા છે. ક્ષત્રિય સમાજના લોકોએ રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું છે. એકજ માંગણી પરશોત્તમભાઇ રૂપાલાની ટીકીટ રદ કરો સુરેન્દ્રનગર શહેર બાદ હવે થાનગઢમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપ્યું છે. એકજ માંગણી પરશોત્તમભાઇ રૂપાલાની ટીકીટ રદ કરો નહીંતો ભાજપ ભોગવવા તૈયાર રહે. અનેક ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશ ન કરવા બેનરો પણ લાગ્યાં છે. તેમજ થાનગઢમાં કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં રેલી સાથે આવેદન પત્ર આપ્યું છે. 

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓએ કર્યો અન્ન-જળનો ત્યાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આશાપુરા માતાજીના મંદિરે પહોંચી ક્ષત્રિય મહિલાઓ
  • પદ્મિની બા દ્વારા આજે કરવામાં આવ્યો અન્નનો ત્યાગ
  • રુપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ

રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓએ પશોત્તમ રુપાલાના વિરોધમાં અન્ન જળનો ત્યાગ કર્યો છે. જેમાં આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિય મહિલાઓ પહોંચી છે. તેમાં પદ્મિની બા દ્વારા આજે કરવામાં અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે. જેમાં રુપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ રહેશે.

રાજકોટમાં પરશોતમ રૂપાલાનો વિરોધ યથાવત

રાજકોટમાં પરશોતમ રૂપાલાનો વિરોધ યથાવત છે. જેમાં પદ્મિની બા સહિતની ક્ષત્રિય મહિલાઓ અન્નનો ત્યાગ કરશે. તેમજ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત્ છે. સુરેન્દ્રનગર બાદ થાનગઢમાં ક્ષત્રિય સમાજનો વિરોધ છે. તેમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી છે. ટિકિટ રદ નહીં થાય તો ભાજપ ભોગવવા તૈયાર રહે તેમ આગેવાનોએ જણાવ્યું છે. અનેક ગામોમાં ભાજપ નેતાઓને પ્રવેશ નહીંના બેનર લાગ્યા છે. ક્ષત્રિય સમાજના લોકોએ રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું છે.

એકજ માંગણી પરશોત્તમભાઇ રૂપાલાની ટીકીટ રદ કરો

સુરેન્દ્રનગર શહેર બાદ હવે થાનગઢમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપ્યું છે. એકજ માંગણી પરશોત્તમભાઇ રૂપાલાની ટીકીટ રદ કરો નહીંતો ભાજપ ભોગવવા તૈયાર રહે. અનેક ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશ ન કરવા બેનરો પણ લાગ્યાં છે. તેમજ થાનગઢમાં કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં રેલી સાથે આવેદન પત્ર આપ્યું છે.