ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પ્રથમ તબક્કાની મોકૂફ રખાયેલી પરીક્ષાની તારીખો જાહેર

Image Twitter GSSSB Exam 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212 /202324, ની ગુજરાત ગૌણ સેવા વર્ગ-3  ગ્રૂપ એ અને ગ્રૂપ બીની પ્રથમ તબક્કાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જેની નવી તારીખોની જાહેરાત કરાઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ આ પરીક્ષા તા. 20,21,27,28 એપ્રિલ 2024 અને તા 4, 5 મે 2024ના રોજ રાખવામાં આવી હતી. જો કે વહીવટી કારણોસર આ તમામ પરીક્ષા મોકૂફ રખાઈ હતી, જ્યારે તા. 8/5/2024 અને તા. 9/5/2024ના રોજની પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે.મોકૂફ રખાયેલી પરીક્ષા મે 2024ની તા. 11, 13, 14, 16, 17, અને 20 ના રોજ શિફ્ટ કરવામાં આવી છે. તેમજ નવો કૉલ લેટર તા. 8/5/2024 ના રોજ બપોરના 2 કલાકથી ડાઉનલોડ કરી શકાશે.  અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મોકૂફ રખાયેલી CCE પરીક્ષાનો કાર્યક્રમ નીચે પ્રમાણે જાહેર કરાયો છે. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પ્રથમ તબક્કાની મોકૂફ રખાયેલી  પરીક્ષાની તારીખો જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Image Twitter 


GSSSB Exam 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212 /202324, ની ગુજરાત ગૌણ સેવા વર્ગ-3  ગ્રૂપ એ અને ગ્રૂપ બીની પ્રથમ તબક્કાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જેની નવી તારીખોની જાહેરાત કરાઈ છે. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ આ પરીક્ષા તા. 20,21,27,28 એપ્રિલ 2024 અને તા 4, 5 મે 2024ના રોજ રાખવામાં આવી હતી. જો કે વહીવટી કારણોસર આ તમામ પરીક્ષા મોકૂફ રખાઈ હતી, જ્યારે તા. 8/5/2024 અને તા. 9/5/2024ના રોજની પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે.

મોકૂફ રખાયેલી પરીક્ષા મે 2024ની તા. 11, 13, 14, 16, 17, અને 20 ના રોજ શિફ્ટ કરવામાં આવી છે. તેમજ નવો કૉલ લેટર તા. 8/5/2024 ના રોજ બપોરના 2 કલાકથી ડાઉનલોડ કરી શકાશે.  

અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મોકૂફ રખાયેલી CCE પરીક્ષાનો કાર્યક્રમ નીચે પ્રમાણે જાહેર કરાયો છે.