દમણમાં ચાલું કાર પર ઉભા રહી યુવાનનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ

Car Stunt Viral in Daman : દમણના નમો પથ પર ચાલું કાર પર ઉભા રહી યુવાનનો સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી તપાસ આદરી છે. ભરચક માર્ગ પર જોખમી સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહી કરાઇ તે પણ જરૂરી બન્યું છે.છેલ્લા લાંબા સમય વાહન પર જોખમી રીતે સ્ટંટ કરી પ્રસિધ્ધિ મેળવવા રીલ બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરાયા અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે જોખમી સ્ટંટનો વધુ એક વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થયો છે. જેમાં દમણના નમો પર યુવાન ચાલું કાર પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો. દરિયા કિનારે ભરચક મુખ્ય માર્ગ પર આવેલ પ્રકારનો જોખમી વિડીયો વાયરલ થયા બાદ દમણ પોલીસ હરકતમાં આવી તપાસ આદરી છે. જાહેરમાં આ પ્રકારના જોખમી સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

દમણમાં ચાલું કાર પર ઉભા રહી યુવાનનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Car Stunt Viral in Daman : દમણના નમો પથ પર ચાલું કાર પર ઉભા રહી યુવાનનો સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી તપાસ આદરી છે. ભરચક માર્ગ પર જોખમી સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહી કરાઇ તે પણ જરૂરી બન્યું છે.

છેલ્લા લાંબા સમય વાહન પર જોખમી રીતે સ્ટંટ કરી પ્રસિધ્ધિ મેળવવા રીલ બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરાયા અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે જોખમી સ્ટંટનો વધુ એક વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થયો છે. જેમાં દમણના નમો પર યુવાન ચાલું કાર પર ઉભા રહી જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો. દરિયા કિનારે ભરચક મુખ્ય માર્ગ પર આવેલ પ્રકારનો જોખમી વિડીયો વાયરલ થયા બાદ દમણ પોલીસ હરકતમાં આવી તપાસ આદરી છે. જાહેરમાં આ પ્રકારના જોખમી સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.