જુનાગઢના લોકડાયરામાં ભાજપ-કોંગ્રસના ઉમેદવારો પર રૂપિયાનો વરસાદ

માળિયા હાટીનાના પાણીધ્રામાં યોજાયો લોકડાયરો મોગલ ધામ ખાતે થઈ ચૈત્રી નવરાત્રીની ઉજવણી દાતાઓ દ્વારા કરાયો રૂપિયાનો વરસાદ જુનાગઢના લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે. જેમાં લોકસભાના ઉમેદવારો રાજેશ ચુડાસમા અને હીરા જોટવા ઉપર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો છે. માળિયા હાટીના પાણીધ્રામાં લોકડાયરો યોજાયો હતો. મોગલ ધામ ખાતે ચેત્રી નવરાત્રીની ઉજવણી થઇ હતી લોકસભાના ઉમેદવારો રાજેશ ચુડાસમા અને હીરા જોટવાની હાજરીમાં ડાયરો યોજાયો હતો. જેમાં મોગલ ધામ ખાતે ચેત્રી નવરાત્રીની ઉજવણી થઇ હતી. ત્યારે માળિયા હાટીના પાણીધ્રામાં આ ઉત્સવ યોજાયો હતો. તેમાં દાતાઓ દ્વારા રૂપિયાનો વરસાદ કરાયો હતો. અનેક રાજકીય આગેવાનો અને સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. તેમાં રૂપિયા 100 અને 500ની નોટોનો વરસાદ થયો છે. રાજેશ ચુડાસમાને ઊંચકીને લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો રાજેશ ચુડાસમાને ઊંચકીને લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. જેમાં જૂનાગઢમાં લોકડાયરામાં ભાજપના તથા કોંગ્રેસના ઉમેદવારો પર રૂપિયાનો વરસાદ થયો છે. ગુજરાતમાં લોકગાયકો પર રુપિયાનો વરસાદ થવો સામાન્ય વાત છે. ત્યારે સોશિયલ મીડિયામાં રુપિયાનો વરસાદ થતો હોય તેવા અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પાલનપુરમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં રૂ.1 કરોડની નોટો ઉછળી હતી. ઈતિહાસમાં પહેલીવાર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થયો હોવાની વાત સામે આવ્યુ હતુ.

જુનાગઢના લોકડાયરામાં ભાજપ-કોંગ્રસના ઉમેદવારો પર રૂપિયાનો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માળિયા હાટીનાના પાણીધ્રામાં યોજાયો લોકડાયરો
  • મોગલ ધામ ખાતે થઈ ચૈત્રી નવરાત્રીની ઉજવણી
  • દાતાઓ દ્વારા કરાયો રૂપિયાનો વરસાદ

જુનાગઢના લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે. જેમાં લોકસભાના ઉમેદવારો રાજેશ ચુડાસમા અને હીરા જોટવા ઉપર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો છે. માળિયા હાટીના પાણીધ્રામાં લોકડાયરો યોજાયો હતો.


મોગલ ધામ ખાતે ચેત્રી નવરાત્રીની ઉજવણી થઇ હતી

લોકસભાના ઉમેદવારો રાજેશ ચુડાસમા અને હીરા જોટવાની હાજરીમાં ડાયરો યોજાયો હતો. જેમાં મોગલ ધામ ખાતે ચેત્રી નવરાત્રીની ઉજવણી થઇ હતી. ત્યારે માળિયા હાટીના પાણીધ્રામાં આ ઉત્સવ યોજાયો હતો. તેમાં દાતાઓ દ્વારા રૂપિયાનો વરસાદ કરાયો હતો. અનેક રાજકીય આગેવાનો અને સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. તેમાં રૂપિયા 100 અને 500ની નોટોનો વરસાદ થયો છે.


રાજેશ ચુડાસમાને ઊંચકીને લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો

રાજેશ ચુડાસમાને ઊંચકીને લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. જેમાં જૂનાગઢમાં લોકડાયરામાં ભાજપના તથા કોંગ્રેસના ઉમેદવારો પર રૂપિયાનો વરસાદ થયો છે. ગુજરાતમાં લોકગાયકો પર રુપિયાનો વરસાદ થવો સામાન્ય વાત છે. ત્યારે સોશિયલ મીડિયામાં રુપિયાનો વરસાદ થતો હોય તેવા અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પાલનપુરમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં રૂ.1 કરોડની નોટો ઉછળી હતી. ઈતિહાસમાં પહેલીવાર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થયો હોવાની વાત સામે આવ્યુ હતુ.