Gujarat Latest News Live: આજથી દેશભરમાં નવા કાયદા હેઠળ પોલીસ કામગીરી કરશે

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી તેમજ અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો તથા ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ આવ્યો તેમજ આજથી દેશભરમાં લાગુ નવા કાયદા હેઠળ દિલ્હીમાં પહેલો કેસ નોંધાયો તથા પહેલી જુલાઈથી કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થયો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર 1-  Monsoon: વરસાદને લઇ તંત્ર એલર્ટ, જાણો કયા NDRFની ટીમ ડિપ્લોય કરાઇ2- Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાની જમાવટ, જાણો કયા કેટલો આવ્યો વરસાદ3- Ahmedabadમાં દારૂ ભરેલ ગાડીએ 3ને ઉડાવી દિધા, 6 ઘાયલ4- Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ5- Kuttchમાં ફરાર બુટલેગરની કારમાંથી દારૂ સાથે મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી ઝડપાઈ6- T20 World Cup: ભારતીય ટીમ હજી સ્વદેશ પરત કેમ નથી ફરી?જાણો કારણ7- Mathura News :6 કરોડના ખર્ચે બનેલ પાણીની ટાંકી તૂટી પડતા બેનાં મોત8- Jamnagar Rain: જામનગરના કાલાવડમાં ફરી મેઘો મહેરબાન, જુઓ Video9- Arunachal Pradesh Flood: ધોધમાર વરસાદથી કુરુંગ જિલ્લાનો સંપર્ક કપાયો,સેના બચાવ કાર્યમાં જોડાઇ10- UK Election: ઋષિ સુનકે પત્ની સાથે લંડનમાં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા

Gujarat Latest News Live: આજથી દેશભરમાં નવા કાયદા હેઠળ પોલીસ કામગીરી કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી તેમજ અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો તથા ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ આવ્યો તેમજ આજથી દેશભરમાં લાગુ નવા કાયદા હેઠળ દિલ્હીમાં પહેલો કેસ નોંધાયો તથા પહેલી જુલાઈથી કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થયો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર 

1-  Monsoon: વરસાદને લઇ તંત્ર એલર્ટ, જાણો કયા NDRFની ટીમ ડિપ્લોય કરાઇ

2- Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાની જમાવટ, જાણો કયા કેટલો આવ્યો વરસાદ

3- Ahmedabadમાં દારૂ ભરેલ ગાડીએ 3ને ઉડાવી દિધા, 6 ઘાયલ

4- Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ

5- Kuttchમાં ફરાર બુટલેગરની કારમાંથી દારૂ સાથે મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી ઝડપાઈ

6- T20 World Cup: ભારતીય ટીમ હજી સ્વદેશ પરત કેમ નથી ફરી?જાણો કારણ

7- Mathura News :6 કરોડના ખર્ચે બનેલ પાણીની ટાંકી તૂટી પડતા બેનાં મોત

8- Jamnagar Rain: જામનગરના કાલાવડમાં ફરી મેઘો મહેરબાન, જુઓ Video

9- Arunachal Pradesh Flood: ધોધમાર વરસાદથી કુરુંગ જિલ્લાનો સંપર્ક કપાયો,સેના બચાવ કાર્યમાં જોડાઇ

10- UK Election: ઋષિ સુનકે પત્ની સાથે લંડનમાં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા