Ahmedabadના લોકો સાવચેત રહેજો, રોડ પર ગમે ત્યારે પડી શકે છે ભૂવો

અમદાવાદ શહેરીજનો સાવચેત રહેજો શહેરના રોડ પર ગમે ત્યારે પડી શકે છે ભુવો મુમતપુરામાં ભુવા સાથે રોડ પણ બેસી ગયો અમદાવાદીઓ સાવચેત રહેજો. જેમાં રોડ પર ગમે ત્યારે ભુવો પડી શકે છે. મુમતપુરામાં ભુવા સાથે રોડ પણ બેસી ગયો છે. તેમાં ભુવામાં પાણી બેક મારતા ગટરના પાણી ફરી વળ્યા છે. તથા આજુબાજુના વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા છે. તંત્ર એક બેરીકેટ લગાવી કામ કર્યાનો સંતોષ માની રહ્યુ્ં છે. તેમજ બાજુનો રોડ બેસી ગયો છે છતાં તંત્રના આખ આડા કાન છે. શહેરના મુમતપુરામાં ભુવા સાથે રોડ પણ બેસી ગયો શહેરના મુમતપુરામાં ભુવા સાથે રોડ પણ બેસી ગયો છે. જેમાં તંત્રની બેદરકારીએ ખાડા, ભુવા અને રોડ બેસવાનો સિલસિલો યથાવત છે. તેમાં ભુવાની બાજુનો રોડ પણ બેસી જતા વધુ એક ગાબડુ પડી શકે છે. ભુવામાં પાણી બેક મારતા આજુબાજુના વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા છે. તેમજ ભુવાની બાજુમાં માત્ર એક બેરીકેટ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ ભુવાની બાજુનો રોડ બેસી ગયો છે છતાં તંત્રએ તકેદારી લીધી નથી. અમદાવાદમાં વરસાદ પડે અને ભૂવો ન પડે એવું કેમનું બને જેમાં ગઇકાલે પણ શહેરના સેલા નજીક ભૂવો પડ્યો હતો. વરસાદના કારણે રોડ ધસી પડ્યો અને ટ્રક અંદર સમાઈ જાય તેવો મસમોટો ભૂવો પડ્યો હતો. સેલા રોડ પર ભુવો પડતા એક બાજુનો માર્ગ બંધ કરી દેવાયો હતો, ત્યારે પહેલા વરસાદમાં જ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે શહેરમાં વરસાદ જાણે આફતનો વરસાદ બનીને વરસ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. ધોધમાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. અમદાવાદના ન્યૂ ડેવલપ શેલા વિસ્તારમાં મસમોટો ભૂવાએ અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી હતી. આ ભૂવો પડ્યો તે સમયના લાઈવ વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં ભૂવો એટલો મોટો છે કે એકસાથે બે ગાડી સમાઈ જાય. ભારે વરસાદમાં જમીન બેસી જતા ભૂવો પડ્યો હતો. ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

Ahmedabadના લોકો સાવચેત રહેજો, રોડ પર ગમે ત્યારે પડી શકે છે ભૂવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ શહેરીજનો સાવચેત રહેજો
  • શહેરના રોડ પર ગમે ત્યારે પડી શકે છે ભુવો
  • મુમતપુરામાં ભુવા સાથે રોડ પણ બેસી ગયો

અમદાવાદીઓ સાવચેત રહેજો. જેમાં રોડ પર ગમે ત્યારે ભુવો પડી શકે છે. મુમતપુરામાં ભુવા સાથે રોડ પણ બેસી ગયો છે. તેમાં ભુવામાં પાણી બેક મારતા ગટરના પાણી ફરી વળ્યા છે. તથા આજુબાજુના વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા છે. તંત્ર એક બેરીકેટ લગાવી કામ કર્યાનો સંતોષ માની રહ્યુ્ં છે. તેમજ બાજુનો રોડ બેસી ગયો છે છતાં તંત્રના આખ આડા કાન છે.

શહેરના મુમતપુરામાં ભુવા સાથે રોડ પણ બેસી ગયો

શહેરના મુમતપુરામાં ભુવા સાથે રોડ પણ બેસી ગયો છે. જેમાં તંત્રની બેદરકારીએ ખાડા, ભુવા અને રોડ બેસવાનો સિલસિલો યથાવત છે. તેમાં ભુવાની બાજુનો રોડ પણ બેસી જતા વધુ એક ગાબડુ પડી શકે છે. ભુવામાં પાણી બેક મારતા આજુબાજુના વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યા છે. તેમજ ભુવાની બાજુમાં માત્ર એક બેરીકેટ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ ભુવાની બાજુનો રોડ બેસી ગયો છે છતાં તંત્રએ તકેદારી લીધી નથી. અમદાવાદમાં વરસાદ પડે અને ભૂવો ન પડે એવું કેમનું બને જેમાં ગઇકાલે પણ શહેરના સેલા નજીક ભૂવો પડ્યો હતો. વરસાદના કારણે રોડ ધસી પડ્યો અને ટ્રક અંદર સમાઈ જાય તેવો મસમોટો ભૂવો પડ્યો હતો. સેલા રોડ પર ભુવો પડતા એક બાજુનો માર્ગ બંધ કરી દેવાયો હતો, ત્યારે પહેલા વરસાદમાં જ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા.

ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે

શહેરમાં વરસાદ જાણે આફતનો વરસાદ બનીને વરસ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. ધોધમાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. અમદાવાદના ન્યૂ ડેવલપ શેલા વિસ્તારમાં મસમોટો ભૂવાએ અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી હતી. આ ભૂવો પડ્યો તે સમયના લાઈવ વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં ભૂવો એટલો મોટો છે કે એકસાથે બે ગાડી સમાઈ જાય. ભારે વરસાદમાં જમીન બેસી જતા ભૂવો પડ્યો હતો. ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.