રાજ્યમાં માવઠાની આગાહી, આ શહેરોમાં પડશે વરસાદ

રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે માવઠાની મુસીબત 10 થી 12 એપ્રિલ કચ્છમાં હિટવેવની અસર રહેશે 13 એપ્રિલે નવસારી વલસાડ સુરમાં માવઠાની આગાહી રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે માવઠાની મુસીબત આવી છે. જેમાં 10 થી 12 એપ્રિલ કચ્છમાં હિટવેવની અસર રહેશે. તથા 13 થી 15 એપ્રિલ માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી સાથે 13 એપ્રિલે નવસારી, વલસાડ, સુરતમાં માવઠાની આગાહી છે. ગીર સોમનાથ જૂનાગઢ તથા મોરબી, રાજકોટમાં પણ માવઠુ પડશે 13 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ 14 અને 15 એપ્રિલે દાહોદ અને નર્મદા, ગીર સોમનાથ જૂનાગઢ તથા મોરબી, રાજકોટમાં પણ માવઠુ પડશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ ગરમીનો રાજ્યમાં કેર વધી રહ્યો છે. જેમાં અમદાવાદ 40.ડિગ્રી, ગાંધીનગર 40.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 41.1ડિગ્રી, જામનગર 41.2 ડિગી તેમજ આણંદ.39.5 ડિગ્રી તથા કચ્છ 41.7 ડિગ્રી તાપમાન છે. વડોદરા 38.6ડિગ્રી સાથે વલસાડ 37.01 ડિગ્રી તાપમાન રહેતા લોકો ત્રાહિમામ ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા 41.1ડિગ્રી તથા મહેસાણા 39.3ડિગ્રી અને વડોદરા 38.6ડિગ્રી સાથે વલસાડ 37.01 ડિગ્રી તાપમાન રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે માવઠાની શક્તાને લઇ લોકોને રાહત થઇ છે કે માવઠું પડતા થોડીક રાહત મળશે. 

રાજ્યમાં માવઠાની આગાહી, આ શહેરોમાં પડશે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે માવઠાની મુસીબત
  • 10 થી 12 એપ્રિલ કચ્છમાં હિટવેવની અસર રહેશે
  • 13 એપ્રિલે નવસારી વલસાડ સુરમાં માવઠાની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે માવઠાની મુસીબત આવી છે. જેમાં 10 થી 12 એપ્રિલ કચ્છમાં હિટવેવની અસર રહેશે. તથા 13 થી 15 એપ્રિલ માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી સાથે 13 એપ્રિલે નવસારી, વલસાડ, સુરતમાં માવઠાની આગાહી છે.

ગીર સોમનાથ જૂનાગઢ તથા મોરબી, રાજકોટમાં પણ માવઠુ પડશે

13 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ 14 અને 15 એપ્રિલે દાહોદ અને નર્મદા, ગીર સોમનાથ જૂનાગઢ તથા મોરબી, રાજકોટમાં પણ માવઠુ પડશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ ગરમીનો રાજ્યમાં કેર વધી રહ્યો છે. જેમાં અમદાવાદ 40.ડિગ્રી, ગાંધીનગર 40.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 41.1ડિગ્રી, જામનગર 41.2 ડિગી તેમજ આણંદ.39.5 ડિગ્રી તથા કચ્છ 41.7 ડિગ્રી તાપમાન છે.

વડોદરા 38.6ડિગ્રી સાથે વલસાડ 37.01 ડિગ્રી તાપમાન રહેતા લોકો ત્રાહિમામ

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા 41.1ડિગ્રી તથા મહેસાણા 39.3ડિગ્રી અને વડોદરા 38.6ડિગ્રી સાથે વલસાડ 37.01 ડિગ્રી તાપમાન રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે માવઠાની શક્તાને લઇ લોકોને રાહત થઇ છે કે માવઠું પડતા થોડીક રાહત મળશે.