જામજોધપુરના ધુનડા ગામમાં 76 વર્ષના ખેડૂત ઉપર જૂની અદાવતના કારણે હુમલો : બે પાડોશી સામે ફરિયાદ

image : FreepikCrime News Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતા 76 વર્ષના ખેડૂત બુઝુર્ગ પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને બે પાડોશી બંધુઓએ હુમલો કરી માથું ફોડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ધૂનડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગૌરીશંકર ગીગાભાઈ શિલુ નામના 76 વર્ષના વિપ્ર ખેડૂત બુઝુર્ગે જૂની અદાવતના કારણે પોતાના ઉપર પથ્થર વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે પાડોશમાં જ રહેતા ભીખુભાઈ રતિલાલભાઈ અને મુકેશ રતિલાલભાઈ નામના બે બંધુઓ સામે ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુરના ધુનડા ગામમાં 76 વર્ષના ખેડૂત ઉપર જૂની અદાવતના કારણે હુમલો : બે પાડોશી સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Crime News Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતા 76 વર્ષના ખેડૂત બુઝુર્ગ પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને બે પાડોશી બંધુઓએ હુમલો કરી માથું ફોડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ધૂનડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગૌરીશંકર ગીગાભાઈ શિલુ નામના 76 વર્ષના વિપ્ર ખેડૂત બુઝુર્ગે જૂની અદાવતના કારણે પોતાના ઉપર પથ્થર વડે હુમલો કરી માથું ફોડી નાખવા અંગે પાડોશમાં જ રહેતા ભીખુભાઈ રતિલાલભાઈ અને મુકેશ રતિલાલભાઈ નામના બે બંધુઓ સામે ફરિયાદ નોંધાવી છે.