છોટાઉદેપુરનો દારૂના ગુનાનો વોન્ટેડ બુટલેગર વડોદરામાંથી પકડાયો

image : FreepikLiquor Crime in Vadodara : વડોદરા નજીક છોટાઉદેપુર જિલ્લામાં દારૂના ગુનામાં ફરાર આરોપીને નંદેશરી પોલીસે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને સોંપવાની તજવીજ કરી છે.છોટાઉદેપુરના પાનવડ વિસ્તારમાં ચારેક મહિના પછી પોલીસે રૂ.પોણો લાખનો દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જે ગુનામાં ભગીરથસિંહ ઉર્ફે લાલુ અશ્વિનકુમાર ઝાલા (અનગઢ, તાલુકો વડોદરા) નું નામ ખુલ્યું હતું.નંદેસરી પોલીસને ટીમને આ બુટલેગર વિશે માહિતી મળતા ગઈકાલે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો. પાનવડ પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

છોટાઉદેપુરનો દારૂના ગુનાનો વોન્ટેડ બુટલેગર વડોદરામાંથી પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Liquor Crime in Vadodara : વડોદરા નજીક છોટાઉદેપુર જિલ્લામાં દારૂના ગુનામાં ફરાર આરોપીને નંદેશરી પોલીસે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને સોંપવાની તજવીજ કરી છે.

છોટાઉદેપુરના પાનવડ વિસ્તારમાં ચારેક મહિના પછી પોલીસે રૂ.પોણો લાખનો દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જે ગુનામાં ભગીરથસિંહ ઉર્ફે લાલુ અશ્વિનકુમાર ઝાલા (અનગઢ, તાલુકો વડોદરા) નું નામ ખુલ્યું હતું.

નંદેસરી પોલીસને ટીમને આ બુટલેગર વિશે માહિતી મળતા ગઈકાલે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો. પાનવડ પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.