ખેડા જિલ્લામાં ભાજપ વિરૂદ્ધ બળવો કરનારા 33 સભ્યો સસ્પેન્ડ

- પાલિકા, તા.પં.ની સામાન્ય અને પેટા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરૂદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનારા 15 તથા બળવાખોરોને મદદ કરનારા સહિત 33 ને પ્રાથમિક અને સક્રીય સભ્ય પદેથી દૂર કરાયાંનડિયાદ, મહુધા : ખેડા જિલ્લાની પાંચ પાલિકા અને બે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા કપડવંજ પાલિકાના બે વોર્ડ અને મહેમદાવાદ તાલુકા પંચાયતની બે બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાશે. તેવામાં ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ૧૫, ઉમેદવારી નોંધાવવામાં મદદ કરનારા સહિત ૩૩ કાર્યકરોને પાર્ટીના સક્રીય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

ખેડા જિલ્લામાં ભાજપ વિરૂદ્ધ બળવો કરનારા 33 સભ્યો સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પાલિકા, તા.પં.ની સામાન્ય અને પેટા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી

- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરૂદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનારા 15 તથા બળવાખોરોને મદદ કરનારા સહિત 33 ને પ્રાથમિક અને સક્રીય સભ્ય પદેથી દૂર કરાયાં

નડિયાદ, મહુધા : ખેડા જિલ્લાની પાંચ પાલિકા અને બે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા કપડવંજ પાલિકાના બે વોર્ડ અને મહેમદાવાદ તાલુકા પંચાયતની બે બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાશે. તેવામાં ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ૧૫, ઉમેદવારી નોંધાવવામાં મદદ કરનારા સહિત ૩૩ કાર્યકરોને પાર્ટીના સક્રીય સભ્ય અને પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.