સુરતથી વિદ્યાર્થીને લઇને ભાગી ગયેલી શિક્ષિકા ઝડપાઇ, એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા

Apr 30, 2025 - 16:30
સુરતથી વિદ્યાર્થીને લઇને ભાગી ગયેલી શિક્ષિકા ઝડપાઇ, એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat News : સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારનો ધો. 5 માં અભ્યાસ કરતો પુત્ર રમવા ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા દોડતા થયેલા માતા-પિતાએ શોધખોળ શરૂ કરી તો પુત્રનું તેની 23 વર્ષીય ટયુશન ટીચર અપહરણ કર્યાનું જાણવા મળતા મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે આજે પોલીસે ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસ બંનેને શામળાજી નજીકથી સુરત લાવી રહી છે.

પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0