MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવવાની સાથે સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવામાં પણ છોકરીઓએ છોકરાઓને ઘણા પાછળ પાડી દીધા છે.
મળતી વિગતો પ્રમાણે 74મા પદવીદાન સમારોહમાં 354 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવનાર છે. આ ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં 163 છોકરીઓની સામે છોકરાઓની સંખ્યા માત્ર 63 છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

