ગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rainfall In Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ એક દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. તેવામાં આજે 3 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં માવઠું થયું છે.
47 તાલુકામાં માવઠું
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં માવઠું થયું છે.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
