ભારતી આશ્રમના ગુમ લઘુ મહંતની ભાળ માટે ડોગ સ્ક્વોડ સાથે તપાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાલીમબધ્ધ શ્વાન પ્રેરણાધામથી થોડે આગળ સુધી જ ગયો : ગુમ મહંતે જટાશંકર આસપાસથી ટ્રસ્ટના મેનેજરને ફોન કરતાં પોલીસ ત્યાં પહોંચી તો કોઈ ન મળ્યું
જૂનાગઢ, : જૂનાગઢના ભારતી આશ્રમના ગુમ લઘુ મહંતને શોધવા માટે પોલીસ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરી રહી છે છતાં કોઈ પત્તો મળ્યો ન હતો. ગત રાત્રિના ગુમ મહંતે ટ્રસ્ટના મેનેજરને ફોન કરી પોતે જટાશંકર આસપાસ હોવાનું જણાવ્યું હતું. આ અંગે જાણ થતા પોલીસની ટીમ પહોંચી હતી પરંતુ ત્યાં કોઈ મળ્યું ન હતું. ડોગ પણ પ્રેરણાધામથી થોડે આગળ જઈ અટકી ગયો હતો. હાલ પોલીસે ફરી સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું છે.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
