ખાનપુરમાં પોલીસથી બચવા માટે વિદેશી દારૂ સ્કૂલ વાનમાં છુપાવાયો

અમદાવાદ,શુક્રવારશહેરના ખાનપુર વિસ્તારમાં ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડ દ્વારા ખાનપુર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા  બે લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા અને હેરફેર કરવા માટે દારૂનો જથ્થો સ્કૂલ વાનમાં છુપાવ્યો હતો.

ખાનપુરમાં પોલીસથી બચવા માટે વિદેશી દારૂ સ્કૂલ વાનમાં છુપાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

શહેરના ખાનપુર વિસ્તારમાં ડીસીપી ઝોન-૨ના સ્ક્વોડ દ્વારા ખાનપુર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા  બે લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા અને હેરફેર કરવા માટે દારૂનો જથ્થો સ્કૂલ વાનમાં છુપાવ્યો હતો.