રાપરની સગીરાના આપઘાત કેસમાં ચાર દિવસ બાદ મોટો ઘટસ્ફોટ, સુસાઇટ નોટમાં શિક્ષિકા સામે આક્ષેપ

Bhimasar self-destruction case : રાપરના ભીમાસર ગામે છ દિવસ પહેલાં સગીરાના આપઘાતમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તેના સામાન્યમાં સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં શિક્ષિકાના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. પોલીસે સગીરાની ડેડબોડીને બહાર કાઢી ફોરેન્સિક ચકાસણી માટે મોકલી દીધી છે.  ભીમસારની સગીરાએ ગત 17 જાન્યુઆરીએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

રાપરની સગીરાના આપઘાત કેસમાં ચાર દિવસ બાદ મોટો ઘટસ્ફોટ, સુસાઇટ નોટમાં શિક્ષિકા સામે આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bhimasar self-destruction case : રાપરના ભીમાસર ગામે છ દિવસ પહેલાં સગીરાના આપઘાતમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તેના સામાન્યમાં સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં શિક્ષિકાના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. પોલીસે સગીરાની ડેડબોડીને બહાર કાઢી ફોરેન્સિક ચકાસણી માટે મોકલી દીધી છે.  

ભીમસારની સગીરાએ ગત 17 જાન્યુઆરીએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.