સુરતનો વિચિત્ર કિસ્સો: ‘સાથે આપઘાત કરીશું’ કહી પ્રેમી ત્રીજા માળે લઇ ગયો, તરૂણી કૂદી પડી અને પ્રેમી ફરાર

Jan 21, 2025 - 11:00
સુરતનો વિચિત્ર કિસ્સો:  ‘સાથે આપઘાત કરીશું’ કહી પ્રેમી ત્રીજા માળે લઇ ગયો, તરૂણી કૂદી પડી અને પ્રેમી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Meta AI Image

Surat News : સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષ 7 મહિનાની તરુણી અગાઉ વરાછા વિસ્તારમાં રહેતી હતી. ત્યારે સાત મહિના અગાઉ ત્યાં રહેતા યુવાને તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0