Makar-Sankranti: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં છે. જેમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણથી લઈને 3 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ ઉત્તરાયણની તો મજા માણશે જ સાથે જ આ 3 દિવસમાં તેઓ કરોડોના વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવ્યા છે. આજથી એટલે કે 14,15,16 જાન્યુઆરી એમ 3 દિવસ અમિત શાહ ગુજરાતમાં મુલાકાતે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી સવારે 10:45 વાગ્યે મેમનગરમાં પતંગોત્સવમાં જોડાશે 11:15 વાગ્યે ઘાટલોડિયામાં આવાસનું ખાતમુહૂર્ત ગુજરાત પોલીસ આવાસ નિગમનું કરશે ખાતમુહૂર્ત 12 વાગ્યે જગન્નાથ મંદિરમાં દર્શન - પૂજા કરશે બપોરે 3:45 વાગ્યે રાણીપમાં પતંગોત્સવમાં જોડાશે 4:15 વાગ્યે સાબરમતી વોર્ડમાં પતંગોત્સવમાં જોડાશેઉત્તરાયણના પર્વની શરૂઆત થઇ છે. આ દરમિયાન ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહનો કાર્યક્રમ યોજાશે. ઉતરાયણના દિવસે સવારે 10:45 વાગ્યે મેમનગરમાં પતંગોત્સવમાં જોડાશે ત્યારબાદ 11:15 વાગ્યે ઘાટલોડિયામાં આવાસનું ખાતમુહૂર્ત અને ગુજરાત પોલીસ આવાસ નિગમનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 12 વાગ્યે જગન્નાથ મંદિરમાં દર્શન - પૂજા કરશે. બપોરે 3:45 વાગ્યે રાણીપમાં પતંગોત્સવમાં જોડાશે. 4:15 વાગ્યે સાબરમતી વોર્ડમાં પતંગોત્સવમાં જોડાશે.

Makar-Sankranti: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં છે. જેમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણથી લઈને 3 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ ઉત્તરાયણની તો મજા માણશે જ સાથે જ આ 3 દિવસમાં તેઓ કરોડોના વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવ્યા છે. આજથી એટલે કે 14,15,16 જાન્યુઆરી એમ 3 દિવસ અમિત શાહ ગુજરાતમાં મુલાકાતે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં

  • પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી
  • સવારે 10:45 વાગ્યે મેમનગરમાં પતંગોત્સવમાં જોડાશે
  • 11:15 વાગ્યે ઘાટલોડિયામાં આવાસનું ખાતમુહૂર્ત
  • ગુજરાત પોલીસ આવાસ નિગમનું કરશે ખાતમુહૂર્ત
  • 12 વાગ્યે જગન્નાથ મંદિરમાં દર્શન - પૂજા કરશે
  • બપોરે 3:45 વાગ્યે રાણીપમાં પતંગોત્સવમાં જોડાશે
  • 4:15 વાગ્યે સાબરમતી વોર્ડમાં પતંગોત્સવમાં જોડાશે

ઉત્તરાયણના પર્વની શરૂઆત થઇ છે. આ દરમિયાન ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહનો કાર્યક્રમ યોજાશે. ઉતરાયણના દિવસે સવારે 10:45 વાગ્યે મેમનગરમાં પતંગોત્સવમાં જોડાશે ત્યારબાદ 11:15 વાગ્યે ઘાટલોડિયામાં આવાસનું ખાતમુહૂર્ત અને ગુજરાત પોલીસ આવાસ નિગમનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 12 વાગ્યે જગન્નાથ મંદિરમાં દર્શન - પૂજા કરશે. બપોરે 3:45 વાગ્યે રાણીપમાં પતંગોત્સવમાં જોડાશે. 4:15 વાગ્યે સાબરમતી વોર્ડમાં પતંગોત્સવમાં જોડાશે.