લાભ પાંચમથી પાંચ પાકોની ટેકાના ભાવે રાજ્ય સરકાર કરશે ખરીદી, બોનસની પણ જાહેરાત

Purchase Crops At Support Price : રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2024-25 માં લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. જેમાં આગામી લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરશે. આ દિવસોમાં ટેકાના ભાવે ખરીદી થશેખેડૂતોએ ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. જેમાં આગામી 6 નવેમ્બરથી 15 જાન્યુઆરી 2025 સુધી ટેકાના ભાવે ખરીદી થશે.

લાભ પાંચમથી પાંચ પાકોની ટેકાના ભાવે રાજ્ય સરકાર કરશે ખરીદી, બોનસની પણ જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Purchase Crops At Support Price : રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2024-25 માં લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. જેમાં આગામી લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરશે. 

આ દિવસોમાં ટેકાના ભાવે ખરીદી થશે

ખેડૂતોએ ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. જેમાં આગામી 6 નવેમ્બરથી 15 જાન્યુઆરી 2025 સુધી ટેકાના ભાવે ખરીદી થશે.