રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં મિની વેકેશન, જાણો કયા યાર્ડમાં કેટલા દિવસ કામ રહેશે બંધ

Mini Vacation Announced In Gujarat Marketing Yard : દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, આ દરમિયાન રાજ્યના અલગ-અલગ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી તહેવારને લઈને મિની વેકેશન જાહેર કરાયું છે. જેમાં રાજકોટ, ગોંડલ, મહુવા-ભાવનગર, હાપા-જામનગર, પોરબંદર, નવાગંજ-પાટણ સહિતના માર્કેટિંગ યાર્ડમાં બેથી સાત દિવસ સુધી તમામ કામો બંધ રહેશે.સાત દિવસ બંધ રહેશે રાજકોટ માર્કેટિંગ યાર્ડરાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને મિની વેકેશન જાહેરાત કરી છે. માર્કેટિંગ યાર્ડ આગામી 30 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી બંધ રહેશે.

રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં મિની વેકેશન, જાણો કયા યાર્ડમાં કેટલા દિવસ કામ રહેશે બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mini Vacation Announced In Gujarat Marketing Yard : દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, આ દરમિયાન રાજ્યના અલગ-અલગ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી તહેવારને લઈને મિની વેકેશન જાહેર કરાયું છે. જેમાં રાજકોટ, ગોંડલ, મહુવા-ભાવનગર, હાપા-જામનગર, પોરબંદર, નવાગંજ-પાટણ સહિતના માર્કેટિંગ યાર્ડમાં બેથી સાત દિવસ સુધી તમામ કામો બંધ રહેશે.

સાત દિવસ બંધ રહેશે રાજકોટ માર્કેટિંગ યાર્ડ

રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને મિની વેકેશન જાહેરાત કરી છે. માર્કેટિંગ યાર્ડ આગામી 30 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી બંધ રહેશે.