VIDEO: 'ત્રણ દિવસથી ધક્કા ખાઉ છું...' સંતોનાનું આધાર કાર્ડ લિંક કરાવવું વાલીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન
Parents Harassment video viral : ગુજરાતમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, જન્મ તારીખના દાખલા, આવકના દાખલા સહિતના કામો ક્યારેય એક દિવસમાં નીકળી શકતા નથી. સરકારી કચેરીએ આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે. તેની પાછળનું કારણ ટેકનિકલ ઈશ્યુ અને કર્મચારી-અધિકારીઓની કામચોરી જવાબદાર છે. ત્યારે હાલ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં E-KYC માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. ત્યારે આધાર કાર્ડ કઢાવવા માટે આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -