Breaking News LIVE: ગીર સોમનાથમાં બુટલેગરો બેફામ બન્યા

ઉદયપુરના કરોડપતિ DSO જૈમલસિંહ રાઠોડની ધરપકડ,રાજસ્થાનમાં DSOને ત્યાં ACBના દરોડામાં કાર્યવાહી,લક્ઝુરિયસ હોટલ, 2 કિલો સોનું, 14 કિલો ચાંદી જપ્ત,દરોડા દરમિયાન કરોડોની સંપત્તિનો થયો પર્દાફાશ,અધિકારી સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધાયો,ઉદયપુરના ભીલવાડામાં 4 સ્થળોએ પાડ્યા હતા દરોડા.આજે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગુજરાતની મુલાકાતે,સ્પેનના PM પેડ્રો સાંચેઝ આવશે વડોદરાની મુલાકાતે,સ્પેનના PM ધર્મ પત્ની સાથે બનશે વડોદરાના મહેમાન,વડોદરા એરપોર્ટથી પહોંચશે લક્ષ્મી વિલાસ પેલેસ ટ્રાફિક પોલીસ દ્વારા નો એન્ટ્રીના માર્ગો કરાયા જાહેર. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -