વડોદરા કોર્પોરેશને મારેલું સીલ તોડી નાખી સામાન સગેવગે કરવાનો કારસો : સંચાલક રંગેહાથ ઝડપાયો
Vadodara : વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી એપોલો ફાર્મસીની દુકાનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવી હતી. જોકે રાત્રી દરમિયાન ઠંડીના અંધારાનો લાભ લઇ કોઈ જોઈ ન શકે તેવી રીતે સંચાલકે પરવાનગી વિના સીલ લોક ખોલી સામાન સગવગે કર્યો હતો. જો કે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે સ્થળ પર જઈ કોર્પોરેશનનું આ મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 4 ની પાસે આવેલી ઈમારતમાં એપોલો ફાર્મસીની દુકાન આવેલી છે. જેને કોર્પોરેશનની ટીમ દ્વારા સીલ મારવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી એપોલો ફાર્મસીની દુકાનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવી હતી. જોકે રાત્રી દરમિયાન ઠંડીના અંધારાનો લાભ લઇ કોઈ જોઈ ન શકે તેવી રીતે સંચાલકે પરવાનગી વિના સીલ લોક ખોલી સામાન સગવગે કર્યો હતો. જો કે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે સ્થળ પર જઈ કોર્પોરેશનનું આ મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 4 ની પાસે આવેલી ઈમારતમાં એપોલો ફાર્મસીની દુકાન આવેલી છે. જેને કોર્પોરેશનની ટીમ દ્વારા સીલ મારવામાં આવી હતી.