ગેંગસ્ટર 'ભીમા દુલા'ની કયા કેસમાં થઈ ધરપકડ ? 70 હથિયારો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો

Bhima Dula Odedara Arrested : પોરબંદરના આદિત્યાણા પંથકના નામચીન ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખસોની મારામારી કેસમાં પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વહેલી સવારે દરોડા પાડીને આરોપીઓ સાથે મોટા પ્રમાણમાં ધોકા, તલવાર, ભાલા, લાકડી, રાયફલ, પિસ્તોલ સહિત 70થી વધુ જીવલેણ હથિયારો અને 91 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. બોરિચા ગામના વ્યક્તિને માર મારવાના કેસમાં ભીમા દુલાની આદિત્યાણા નજીક તેના ફાર્મ હાઉસથી ધરપકડ કરાઈ છે. ત્યારે હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવામાં આવી છે.મારામારીના ગુના હેઠળ ભીમા દુલાની થઈ ધરપકડ

ગેંગસ્ટર 'ભીમા દુલા'ની કયા કેસમાં થઈ ધરપકડ ? 70 હથિયારો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bhima Dula Odedara Arrested : પોરબંદરના આદિત્યાણા પંથકના નામચીન ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખસોની મારામારી કેસમાં પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વહેલી સવારે દરોડા પાડીને આરોપીઓ સાથે મોટા પ્રમાણમાં ધોકા, તલવાર, ભાલા, લાકડી, રાયફલ, પિસ્તોલ સહિત 70થી વધુ જીવલેણ હથિયારો અને 91 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. બોરિચા ગામના વ્યક્તિને માર મારવાના કેસમાં ભીમા દુલાની આદિત્યાણા નજીક તેના ફાર્મ હાઉસથી ધરપકડ કરાઈ છે. ત્યારે હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

મારામારીના ગુના હેઠળ ભીમા દુલાની થઈ ધરપકડ