Gujarat Rain: રાજ્યને મેઘરાજા ઘમરોળશે, જાણો હવામાન વિભાગની આગાહી

29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબીમાં રેડ એલર્ટ વડોદરા, છોટા ઉદેપુર, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી રાજ્યને આજે મેઘરાજા ઘમરોળશે. જેમાં રાજ્યના હવામાન વિભાગની મોટી આગાહી છે કે રાજ્યભરમાં ભારેથી આતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મોરબી,જામનગર,દ્વારકા તેમજ જૂનાગઢ,ભાવનગર,અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબીમાં રેડ એલર્ટ રાજ્યભરમાં ભારેથી આતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબી, જામનગર, દ્વારકા અને જૂનાગઢ, ભાવનગર, અમરેલી તથા ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને કચ્છમાં રેડ એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, ગાંધીનગર,ખેડા તથા પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તથા બનાસકાંઠા,મહેસાણા,અરવલ્લી તેમજ મહીસાગર અને દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળીની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશન પાટણ તરફ આગળ વધતા આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાશે. સમગ્ર સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.વડોદરા, છોટા ઉદેપુર, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી આજે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે આ વિસ્તારમાં ભારે વરસાદની શકયતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાનને જોતા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ગુરુવાર શુક્રવાર અને શનિવારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

Gujarat Rain: રાજ્યને મેઘરાજા ઘમરોળશે, જાણો હવામાન વિભાગની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન
  • અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબીમાં રેડ એલર્ટ
  • વડોદરા, છોટા ઉદેપુર, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી

રાજ્યને આજે મેઘરાજા ઘમરોળશે. જેમાં રાજ્યના હવામાન વિભાગની મોટી આગાહી છે કે રાજ્યભરમાં ભારેથી આતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મોરબી,જામનગર,દ્વારકા તેમજ જૂનાગઢ,ભાવનગર,અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબીમાં રેડ એલર્ટ

રાજ્યભરમાં ભારેથી આતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબી, જામનગર, દ્વારકા અને જૂનાગઢ, ભાવનગર, અમરેલી તથા ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને કચ્છમાં રેડ એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, ગાંધીનગર,ખેડા તથા પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તથા બનાસકાંઠા,મહેસાણા,અરવલ્લી તેમજ મહીસાગર અને દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળીની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશન પાટણ તરફ આગળ વધતા આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાશે. સમગ્ર સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

વડોદરા, છોટા ઉદેપુર, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી

આજે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે આ વિસ્તારમાં ભારે વરસાદની શકયતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાનને જોતા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ગુરુવાર શુક્રવાર અને શનિવારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.