આજે શનિવારના દિવસે સાળંગપુરમાં હજારો ભકતોએ કર્યા દાદાના દર્શન

મંગળવાર અને શનિવાર ખાસ હનુમાનજીનો દિવસ ગણાય છે બોટાદના સાળંગપુર ખાતે આવેલુ છે કષ્ટભંજનદેવનું મંદિર વહેલી સવારથી ભકતો દાદાના દર્શન કરવા માટે ઉત્સુક બોટાદ જિલ્લાનું સાળંગપુરધામ કે જયા કષ્ટભંજનદેવ સાક્ષાત બિરાજમાન છે,આમ પણ ચાલુ દિવસે પણ હજારો ભકતો દાદાના દર્શનાર્થે આવતા હોય છે,ત્યારે આજે શનિવારના દિવસે વહેલી સવારથી દાદાના ભકતો દર્શનાર્થે પહોચ્યાં હતા.તો શનિવારે પહેલી આરતી સવારે 5.30 કલાકે કરવામાં આવે છે,શનિવારે દાદાના દર્શનનુ આગવું મહત્વ રહેલુ છે તેવી માન્યતા છે.દાદાને કરાય છે શણગારદર શનિવારે દાદાને ખાસ શણગાર કરવામાં આવતો હોય છે,સવાર અને સાંજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે ત્યારે આજે દાદાને એકદમ સાદો શણગર કરવામાં આવ્યો છે,દર વખતે ફૂલો,ચોકલેટો,ફળો એમ અલગ- અલગ શણગાર કરવામાં આવતા હોય છે.

આજે શનિવારના દિવસે સાળંગપુરમાં હજારો ભકતોએ કર્યા દાદાના દર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંગળવાર અને શનિવાર ખાસ હનુમાનજીનો દિવસ ગણાય છે
  • બોટાદના સાળંગપુર ખાતે આવેલુ છે કષ્ટભંજનદેવનું મંદિર
  • વહેલી સવારથી ભકતો દાદાના દર્શન કરવા માટે ઉત્સુક

બોટાદ જિલ્લાનું સાળંગપુરધામ કે જયા કષ્ટભંજનદેવ સાક્ષાત બિરાજમાન છે,આમ પણ ચાલુ દિવસે પણ હજારો ભકતો દાદાના દર્શનાર્થે આવતા હોય છે,ત્યારે આજે શનિવારના દિવસે વહેલી સવારથી દાદાના ભકતો દર્શનાર્થે પહોચ્યાં હતા.તો શનિવારે પહેલી આરતી સવારે 5.30 કલાકે કરવામાં આવે છે,શનિવારે દાદાના દર્શનનુ આગવું મહત્વ રહેલુ છે તેવી માન્યતા છે.

દાદાને કરાય છે શણગાર

દર શનિવારે દાદાને ખાસ શણગાર કરવામાં આવતો હોય છે,સવાર અને સાંજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે ત્યારે આજે દાદાને એકદમ સાદો શણગર કરવામાં આવ્યો છે,દર વખતે ફૂલો,ચોકલેટો,ફળો એમ અલગ- અલગ શણગાર કરવામાં આવતા હોય છે.