PSI-લોકરક્ષક ભરતી માટે હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવશે

સોમવારથી ઉમેદવારો હેલ્પલાઈન પર મેળવી શકશે માહિતી રજાના દિવસો સિવાય હેલ્પલાઈન પર મેળવી શકાશે માહિતી હેલ્પલાઈન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા રાજ્યમાં PSI અને લોકરક્ષક માટેની 12 હજારથી વધુ બેઠકો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં રવિવાર સુધીમાં 1 લાખ 8 હજારથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે જ્યારે 80 હજાર અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. જેના પછી પોલીસ ભરીતને લઈને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ માટે પોલીસ ભરતીને લઈ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો સોમવારથી હેલ્પલાઈન નંબર પર જરૂરી માહિતી મેળવી શકશે. રજાના દિવસ સિવાય હેલ્પલાઈન નંબર પર માહિતી મળી રહેશે. હેલ્પલાઈન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે. 8160880331 અને 8160853877 હેલ્પલાઈન નંબર તેમજ 8160809253 હેલ્પલાઈન નંબર પર પણ માહિતી મેળવી શકાશે. આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે.

PSI-લોકરક્ષક ભરતી માટે હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોમવારથી ઉમેદવારો હેલ્પલાઈન પર મેળવી શકશે માહિતી
  • રજાના દિવસો સિવાય હેલ્પલાઈન પર મેળવી શકાશે માહિતી
  • હેલ્પલાઈન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા

રાજ્યમાં PSI અને લોકરક્ષક માટેની 12 હજારથી વધુ બેઠકો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં રવિવાર સુધીમાં 1 લાખ 8 હજારથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે જ્યારે 80 હજાર અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. જેના પછી પોલીસ ભરીતને લઈને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

આ માટે પોલીસ ભરતીને લઈ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો સોમવારથી હેલ્પલાઈન નંબર પર જરૂરી માહિતી મેળવી શકશે. રજાના દિવસ સિવાય હેલ્પલાઈન નંબર પર માહિતી મળી રહેશે. હેલ્પલાઈન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે. 8160880331 અને 8160853877 હેલ્પલાઈન નંબર તેમજ 8160809253 હેલ્પલાઈન નંબર પર પણ માહિતી મેળવી શકાશે.

આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે.