Vadodara: હવાલાના ચાર્જથી કંટાળ્યા અધિકારીઓ, રાજીનામાની આપી ચીમકી, ખાલી જગ્યાઓ ભરવાની માગ

હવાલાના ચાર્જથી કંટાળી ગયેલા અધિકારીઓએ સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારીસિટી ઈજનેરની જગ્યા છેલ્લા તેર વર્ષથી છે ચાર્જમાં નવીન ભરતી માટે વેટિંગ લિસ્ટ બનાવવાની માગ વડોદરા પાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે. પાલિકાના 15 જેટલા અધિકારીઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને હવાલાના ચાર્જથી કંટાળી ગયેલા અધિકારીઓએ સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. અધિકારીઓએ ખાલી જગ્યાઓ ભરવા માટે કરી માગ અધિકારીઓએ 12 ઈજનેર સહિતની ખાલી જગ્યાઓ ભરવા માટે માગ કરી છે અને ચીમકી ઉચ્ચારી છે કે આ ખાલી જગ્યાઓ 15 ઓગસ્ટ સુધીમાં નહીં ભરાય તો વર્ગ એકના આ અધિકારીઓએ સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે. તમને જણાવી દઈએ કે છેલ્લા 13 વર્ષથી સિટી ઈજનેરની જગ્યા ચાર્જમાં છે. તમામ કાર્યપાલક ઈજનેરોએ રજૂઆતમાં કરી સહી આ સાથે જ અધિકારીઓએ વય નિવૃત થાય તેમાં પણ નવીન ભરતી માટે વેટિંગ લિસ્ટ બનાવવાની માગ પણ કરી છે અને તમામ કાર્યપાલક ઈજનેરોએ પણ આ અધિકારીઓની રજૂઆતમાં સહી કરી છે અને સાથ આપ્યો છે. 

Vadodara: હવાલાના ચાર્જથી કંટાળ્યા અધિકારીઓ, રાજીનામાની આપી ચીમકી, ખાલી જગ્યાઓ ભરવાની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હવાલાના ચાર્જથી કંટાળી ગયેલા અધિકારીઓએ સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી
  • સિટી ઈજનેરની જગ્યા છેલ્લા તેર વર્ષથી છે ચાર્જમાં
  • નવીન ભરતી માટે વેટિંગ લિસ્ટ બનાવવાની માગ

વડોદરા પાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે. પાલિકાના 15 જેટલા અધિકારીઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને હવાલાના ચાર્જથી કંટાળી ગયેલા અધિકારીઓએ સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.

અધિકારીઓએ ખાલી જગ્યાઓ ભરવા માટે કરી માગ

અધિકારીઓએ 12 ઈજનેર સહિતની ખાલી જગ્યાઓ ભરવા માટે માગ કરી છે અને ચીમકી ઉચ્ચારી છે કે આ ખાલી જગ્યાઓ 15 ઓગસ્ટ સુધીમાં નહીં ભરાય તો વર્ગ એકના આ અધિકારીઓએ સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે. તમને જણાવી દઈએ કે છેલ્લા 13 વર્ષથી સિટી ઈજનેરની જગ્યા ચાર્જમાં છે.

તમામ કાર્યપાલક ઈજનેરોએ રજૂઆતમાં કરી સહી

આ સાથે જ અધિકારીઓએ વય નિવૃત થાય તેમાં પણ નવીન ભરતી માટે વેટિંગ લિસ્ટ બનાવવાની માગ પણ કરી છે અને તમામ કાર્યપાલક ઈજનેરોએ પણ આ અધિકારીઓની રજૂઆતમાં સહી કરી છે અને સાથ આપ્યો છે.