Suratમાં કોસંબા મર્કન્ટાઇલ બેંકની ચૂંટણીમાં ભાજપના બે જૂથ આયા આમને-સામને જુઓ Video

બંને પક્ષના ડિરેક્ટરો અને પોલીસ વચ્ચે હોબાળો પોલીસ ચોપડે ફરાર ડિરેક્ટર વોટ આપવા પહોંચ્યા વોટ આપવા આવતા અન્ય ડિરેક્ટરોએ અટકાવ્યા સુરત કોસંબા મર્કન્ટાઈલ બેંકની ચૂંટણીમાં થઈ બબાલ,આ ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામે આવી ગયા હતા.પરેશ શાહ પોલીસ ચોપડે ફરાર હોવાનો આક્ષેપ થયો છે.તો પોલીસની હાજરીમાં પરેશ શાહ વોટ આપવા જતા હોબાળો મચ્યો હતો.પોલીસ આરોપીની ધરપકડ કરે એવી માંગ કરાઈ છે.ભાજપના બે જૂથ ચૂંટણીમાં છે આમને સામને કોસંબા મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી આજે કોસંબા મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી છે,જેમાં બંને પક્ષના ડિરેક્ટરો અને પોલીસ વચ્ચે હોબાળો થયો હતો.બેંકમાં કુલ 12 ડિરકેટરો છે અને 25 હજાર સભાસદો છે.જેમાંથી એક ડિરેકટર સામે ગુનો નોંધાતા તે પોલીસ ચોપડે ફરાર છે,ત્યારે આજે અચાનક પરેશ શાહ મતદાન કરવા આવતા મામલો બિચકયો હતો,ડિરેકટરોનો આક્ષેપ છે કે પરેશ શાહ પોલીસ ચોપડે ફરાર છે તો અહીંયા કેમ મતદાન કરવા આવ્યા અને મતદાન કરવા આવ્યા તો પોલીસ તેમની ધરપકડ કરે તે વાતને લઈ બબાલ થઈ હતી. એક ડિરેકટર હાલ પોલીસ ચોપડે ફરાર પરેશ શાહ નામનો ડિરેક્ટર પોલીસ ચોપડે ફરાર હોવાનો આક્ષેપ છે,ડિરેક્ટર વોટ આપવા આપતા અન્ય ડિરેક્ટરોએ અટકાવ્યો હતો જેના કારણે હોબાળા મચ્યો અને વીડિયો વાયરલ થયો હતો.પોલીસ આરોપીની ધરપકડ કરે એવી માંગ ઉઠી છે.ડિરેક્ટરને દાદર પર જ અટકાવી દેવાયો હતો.LCB સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર હાજર થયો હતો.છતાં ફરાર આરોપી મત આપવા ભાજપના એક જૂથ સાથે હાજર થયો હતો.પોલીસ ની કામગીરી સામે એક જૂથના સમર્થકોએ ઉઠાવ્યા સવાલો.ગાંધીનગર અર્બન કો-ઓપરેટીવ બેંકની પણ યોજાશે ચૂંટણી ચૂંટણી અધિકારી દ્વારા ગાંધીનગર અર્બન કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની 13 જગ્યાઓની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ 28 જૂને પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે. 12 જુલાઇ સુધી મતદાર યાદી પર વાંધા રજૂ કરી શકાશે. 15 જુલાઇએ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરાશે. 16થી 18 જુલાઇ સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. 22મીએ ચકાસણઈ થશે જ્યારે 26 જુલાઇ સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.

Suratમાં કોસંબા મર્કન્ટાઇલ બેંકની ચૂંટણીમાં ભાજપના બે જૂથ આયા આમને-સામને જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બંને પક્ષના ડિરેક્ટરો અને પોલીસ વચ્ચે હોબાળો
  • પોલીસ ચોપડે ફરાર ડિરેક્ટર વોટ આપવા પહોંચ્યા
  • વોટ આપવા આવતા અન્ય ડિરેક્ટરોએ અટકાવ્યા

સુરત કોસંબા મર્કન્ટાઈલ બેંકની ચૂંટણીમાં થઈ બબાલ,આ ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામે આવી ગયા હતા.પરેશ શાહ પોલીસ ચોપડે ફરાર હોવાનો આક્ષેપ થયો છે.તો પોલીસની હાજરીમાં પરેશ શાહ વોટ આપવા જતા હોબાળો મચ્યો હતો.પોલીસ આરોપીની ધરપકડ કરે એવી માંગ કરાઈ છે.ભાજપના બે જૂથ ચૂંટણીમાં છે આમને સામને

કોસંબા મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી

આજે કોસંબા મર્કન્ટાઈલ બેંકની ચૂંટણી છે,જેમાં બંને પક્ષના ડિરેક્ટરો અને પોલીસ વચ્ચે હોબાળો થયો હતો.બેંકમાં કુલ 12 ડિરકેટરો છે અને 25 હજાર સભાસદો છે.જેમાંથી એક ડિરેકટર સામે ગુનો નોંધાતા તે પોલીસ ચોપડે ફરાર છે,ત્યારે આજે અચાનક પરેશ શાહ મતદાન કરવા આવતા મામલો બિચકયો હતો,ડિરેકટરોનો આક્ષેપ છે કે પરેશ શાહ પોલીસ ચોપડે ફરાર છે તો અહીંયા કેમ મતદાન કરવા આવ્યા અને મતદાન કરવા આવ્યા તો પોલીસ તેમની ધરપકડ કરે તે વાતને લઈ બબાલ થઈ હતી.


એક ડિરેકટર હાલ પોલીસ ચોપડે ફરાર

પરેશ શાહ નામનો ડિરેક્ટર પોલીસ ચોપડે ફરાર હોવાનો આક્ષેપ છે,ડિરેક્ટર વોટ આપવા આપતા અન્ય ડિરેક્ટરોએ અટકાવ્યો હતો જેના કારણે હોબાળા મચ્યો અને વીડિયો વાયરલ થયો હતો.પોલીસ આરોપીની ધરપકડ કરે એવી માંગ ઉઠી છે.ડિરેક્ટરને દાદર પર જ અટકાવી દેવાયો હતો.LCB સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર હાજર થયો હતો.છતાં ફરાર આરોપી મત આપવા ભાજપના એક જૂથ સાથે હાજર થયો હતો.પોલીસ ની કામગીરી સામે એક જૂથના સમર્થકોએ ઉઠાવ્યા સવાલો.


ગાંધીનગર અર્બન કો-ઓપરેટીવ બેંકની પણ યોજાશે ચૂંટણી

ચૂંટણી અધિકારી દ્વારા ગાંધીનગર અર્બન કો-ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની 13 જગ્યાઓની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ 28 જૂને પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે. 12 જુલાઇ સુધી મતદાર યાદી પર વાંધા રજૂ કરી શકાશે. 15 જુલાઇએ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરાશે. 16થી 18 જુલાઇ સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે. 22મીએ ચકાસણઈ થશે જ્યારે 26 જુલાઇ સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.