Rajkot News: રેસ કોર્સમાં ફન સ્ટ્રીટ શરૂ કરવા RMCની લીલીઝંડી

વેકેશનને લઇ ફન સ્ટ્રીટ શરૂ કરવા આપી મંજૂરીરાજકોટવાસીઓની રજૂઆતને પગલે લેવાયો નિર્ણય વેકેશનના આગામી ચાર રવિવારે યોજાશે ફન સ્ટ્રીટ રંગીલા રાજકોટવાસીઓ માટે અને રાજકોટની મુલાકાતે જવાનું વિચારતા લોકો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લઈને શહેરના રેસકોર્સ ખાતે ફન સ્ટ્રીટને લીલી ઝંડી આપી દીધી છે. 4 રવિવાર માટે ફન સ્ટ્રીટના આયોજનને આખરે મંજૂરી મળી ગઈ છે. મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 4 રવિવાર માટે ફન સ્ટ્રીટને લીલીઝંડી આપી દીધી છે. હાલ શાળા કોલેજોમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશનને લઈને મહાપાલિકા દ્વારા ફન સ્ટ્રીટને મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટવાસીઓની રજુઆતને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફન સ્ટ્રીટ યોજવા માટે મંજૂરી આપી છે. આગામી, 19 અને 26 મે અને 2 અને 9 જૂન એમ 4 રવિવાર માટે ફન સ્ટ્રીટ રાજકોટના રેસકોર્સ ખાતે ફન સ્ટ્રીટ યોજવામાં આવશે. આમ, રાજકોટવાસીઓ વેકેશનના 4 રવિવાર દરમિયાન બાળકો સાથે ફનસ્ટ્રીટની મજા માણી શકશે.

Rajkot News: રેસ કોર્સમાં ફન સ્ટ્રીટ શરૂ કરવા RMCની લીલીઝંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેકેશનને લઇ ફન સ્ટ્રીટ શરૂ કરવા આપી મંજૂરી
  • રાજકોટવાસીઓની રજૂઆતને પગલે લેવાયો નિર્ણય
  • વેકેશનના આગામી ચાર રવિવારે યોજાશે ફન સ્ટ્રીટ

રંગીલા રાજકોટવાસીઓ માટે અને રાજકોટની મુલાકાતે જવાનું વિચારતા લોકો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લઈને શહેરના રેસકોર્સ ખાતે ફન સ્ટ્રીટને લીલી ઝંડી આપી દીધી છે. 4 રવિવાર માટે ફન સ્ટ્રીટના આયોજનને આખરે મંજૂરી મળી ગઈ છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 4 રવિવાર માટે ફન સ્ટ્રીટને લીલીઝંડી આપી દીધી છે. હાલ શાળા કોલેજોમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશનને લઈને મહાપાલિકા દ્વારા ફન સ્ટ્રીટને મંજૂરી આપવામાં આવી છે.

મહત્વનું છે કે રાજકોટવાસીઓની રજુઆતને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફન સ્ટ્રીટ યોજવા માટે મંજૂરી આપી છે. આગામી, 19 અને 26 મે અને 2 અને 9 જૂન એમ 4 રવિવાર માટે ફન સ્ટ્રીટ રાજકોટના રેસકોર્સ ખાતે ફન સ્ટ્રીટ યોજવામાં આવશે. આમ, રાજકોટવાસીઓ વેકેશનના 4 રવિવાર દરમિયાન બાળકો સાથે ફનસ્ટ્રીટની મજા માણી શકશે.