Surat માં ફરી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપાયો

ક્રિષ્ના ટોબેકામાં દરોડા પાડી સિગારેટનો જથ્થો જપ્ત30 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડજથ્થો ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસની તપાસરાજ્યમાં સતત પ્રતિબંધિત પદાર્થોનું લોકો દ્વારા સેવન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સુરતમાંથી પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં વિવિધ પ્રતિબંધિત સિગારેટનો 30 હજારની સિગારેટ ઝડપી પાડવામાં આવી છે. હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટનું વેચાણ વધતું જોવા મળ્યું છે. આ અંગેની માહિતી અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારામાંથી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપાયો છે. જેમાં સુરતમાં SOG ની ટીમે દરોડા પાડ્યા હતા અને તેમાં ક્રિષ્ના ટોબેકામાં દરોડા પાડી સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન SOG દ્વારા અંદાજિત 30 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રમેશ પ્રજાપતિની પણ SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ તમામ જથ્થો ક્યાંથી અને કોના દ્વારા લાવ્યા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.અગાઉ પણ મળ્યો હતો જથ્થો અગાઉ પણ સુરતમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના વેચાણ સામે શહેર એસઓજીની લાલ આંખ છે. જેમાં બે અલગ અલગ સ્થળો પર એસઓજીએ દરોડા પાડ્યો છે. બે વેપારી સહિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના સપ્લાયરની પણ ધરપકડ કરાઇ છે. તેમાં રાંદેર પાલનપુર પાટિયા ખાતે આવેલ ભોલા પાન સેન્ટરમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા.

Surat માં ફરી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્રિષ્ના ટોબેકામાં દરોડા પાડી સિગારેટનો જથ્થો જપ્ત
  • 30 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
  • જથ્થો ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસની તપાસ
રાજ્યમાં સતત પ્રતિબંધિત પદાર્થોનું લોકો દ્વારા સેવન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સુરતમાંથી પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં વિવિધ પ્રતિબંધિત સિગારેટનો 30 હજારની સિગારેટ ઝડપી પાડવામાં આવી છે. હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટનું વેચાણ વધતું જોવા મળ્યું છે.

આ અંગેની માહિતી અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારામાંથી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપાયો છે. જેમાં સુરતમાં SOG ની ટીમે દરોડા પાડ્યા હતા અને તેમાં ક્રિષ્ના ટોબેકામાં દરોડા પાડી સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ દરોડા દરમિયાન SOG દ્વારા અંદાજિત 30 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રમેશ પ્રજાપતિની પણ SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ તમામ જથ્થો ક્યાંથી અને કોના દ્વારા લાવ્યા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અગાઉ પણ મળ્યો હતો જથ્થો
અગાઉ પણ સુરતમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના વેચાણ સામે શહેર એસઓજીની લાલ આંખ છે. જેમાં બે અલગ અલગ સ્થળો પર એસઓજીએ દરોડા પાડ્યો છે. બે વેપારી સહિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના સપ્લાયરની પણ ધરપકડ કરાઇ છે. તેમાં રાંદેર પાલનપુર પાટિયા ખાતે આવેલ ભોલા પાન સેન્ટરમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા.