Surat News : કતારગામ વિસ્તારમાં SOG પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું

લોકસભા ઈલેકશનને લઈ પોલીસ એકશન મોડમાં 100 થી વધુ પોલીસ સ્ટાફ સાથે ચેકીંગ કરવામાં આવ્યું કતારગામ ઉત્કલનગર ઝૂંપડપટ્ટીમાં ચેકીંગ હાથ ધરાયું લોકસભાની ચૂંટણી નજીક આવતા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે,અસામાજીક તત્વોની સામે પોલીસે લાલ આંખ કરી છે,મોટા ગુનેગારોની સામે પોલીસે પાસ ભરીને જેલ હવાલે પણ કર્યા છે,આજે વહેલી સવારે સુરત SOG દ્રારા કતારગામ વિસ્તારમાં વહેલી સવારે કોમ્બિંગ હાથધરવામાં આવ્યું હતું જેને લઈ આરોપીઓમાં ફફળાટ વ્યાપ્યો હતો.ચૂંટણી અને તહેવાર સમયે કોઈ અનઈચ્છનિય ઘટના ના બને તેને લઈ પોલીસ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરતી હોય છે. અસામાજીક તત્વો સામે લાલ આંખ કોઈ પણ મોટો તહેવાર કે ચૂંટણીનું પર્વ આવતું હોય ત્યારે પોલીસને તેની ખાસ જવાબદારી સોંપાતી હોય છે કે જે તે વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃતિ ના કરે,આજે સુરતની SOG પોલીસ દ્વારા કતારગામ વિસ્તારમાં કોમ્બિંગ હાથધર્યુ હતુ જેમાં પોલીસે ગુનેગારોના ઘરે જઈ તપાસ હાથધરી હતી.અમુક ગુનેગારો તો એવા છે કે જે હજી જેલના સળિયા પાછળ છે.તો પોલીસને આ કોમ્બિંગ નાઈટમાં કઈ મળી નથી આવ્યું. કોણ કોણ રહ્યું હાજર સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી SOG પોલીસને કોમ્બિંગ નાઈટનો આદેશ આપવામાં આવ્યો હતો,આ નાઈટમાં પોલીસ દ્વારા વાહનચેકિંગ તેમજ ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી,DCP,ACP,PI,PSI કક્ષાના અધિકારીઓ આ કોમ્બિંગ નાઈટમાં જોડાયા હતા.મહત્વનું છે કે અગાઉના દિવસોમાં પણ આજ રીતે કોમ્બિંગ નાઈટ કરવામાં આવશે,જેથી ગુનેગારોમાં પણ એક ફફળાટ રહે.  

Surat News : કતારગામ વિસ્તારમાં SOG પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ઈલેકશનને લઈ પોલીસ એકશન મોડમાં
  • 100 થી વધુ પોલીસ સ્ટાફ સાથે ચેકીંગ કરવામાં આવ્યું
  • કતારગામ ઉત્કલનગર ઝૂંપડપટ્ટીમાં ચેકીંગ હાથ ધરાયું

લોકસભાની ચૂંટણી નજીક આવતા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે,અસામાજીક તત્વોની સામે પોલીસે લાલ આંખ કરી છે,મોટા ગુનેગારોની સામે પોલીસે પાસ ભરીને જેલ હવાલે પણ કર્યા છે,આજે વહેલી સવારે સુરત SOG દ્રારા કતારગામ વિસ્તારમાં વહેલી સવારે કોમ્બિંગ હાથધરવામાં આવ્યું હતું જેને લઈ આરોપીઓમાં ફફળાટ વ્યાપ્યો હતો.ચૂંટણી અને તહેવાર સમયે કોઈ અનઈચ્છનિય ઘટના ના બને તેને લઈ પોલીસ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરતી હોય છે.

અસામાજીક તત્વો સામે લાલ આંખ

કોઈ પણ મોટો તહેવાર કે ચૂંટણીનું પર્વ આવતું હોય ત્યારે પોલીસને તેની ખાસ જવાબદારી સોંપાતી હોય છે કે જે તે વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર પ્રવૃતિ ના કરે,આજે સુરતની SOG પોલીસ દ્વારા કતારગામ વિસ્તારમાં કોમ્બિંગ હાથધર્યુ હતુ જેમાં પોલીસે ગુનેગારોના ઘરે જઈ તપાસ હાથધરી હતી.અમુક ગુનેગારો તો એવા છે કે જે હજી જેલના સળિયા પાછળ છે.તો પોલીસને આ કોમ્બિંગ નાઈટમાં કઈ મળી નથી આવ્યું.


કોણ કોણ રહ્યું હાજર

સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી SOG પોલીસને કોમ્બિંગ નાઈટનો આદેશ આપવામાં આવ્યો હતો,આ નાઈટમાં પોલીસ દ્વારા વાહનચેકિંગ તેમજ ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી,DCP,ACP,PI,PSI કક્ષાના અધિકારીઓ આ કોમ્બિંગ નાઈટમાં જોડાયા હતા.મહત્વનું છે કે અગાઉના દિવસોમાં પણ આજ રીતે કોમ્બિંગ નાઈટ કરવામાં આવશે,જેથી ગુનેગારોમાં પણ એક ફફળાટ રહે.