Summer Vacation: રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત

35 દિવસનું ઉનાળુ વેકેશન કરાયું જાહેર9 મેથી 12 જૂન સુધી શાળાઓમાં ઉનાળુ વેકેશન 13 જૂનથી શાળાના નવા સત્રનો થશે પ્રારંભ રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી 9મી મેથી 12 જૂન દરમિયાન ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ઉનાળુ વેકેશન આપવામાં આવ્યું છે.35 દિવસનું ઉનાળુ વેકેશન  ઉનાળુ વેકેશનની જાહેરાતની સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ આગામી 9મી મે 2024થી 12 જૂન 2024 દરમિયાન રાજ્યમાં ઉનાળુ વેકેશન રહેશે. આમ, 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. તો સાથે સાથે, 12મી જૂનના રોજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નાયબ શિક્ષણ નિયામકે કરી વેકેશનની જાહેરાત ઉનાળુ વેકેશનને લઈને નાયબ શિક્ષણ નિયામકે વેકેશનને લઈ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો: તા. 09/05/2024 થી તા. 12/06/2024 સુધી (35 દિવસ) સુધી રહેશે. તા. 13/06/2024ના રોજથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.શિક્ષણ વિભાગનો પરિપત્ર:

Summer Vacation: રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 35 દિવસનું ઉનાળુ વેકેશન કરાયું જાહેર
  • 9 મેથી 12 જૂન સુધી શાળાઓમાં ઉનાળુ વેકેશન
  • 13 જૂનથી શાળાના નવા સત્રનો થશે પ્રારંભ

રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી 9મી મેથી 12 જૂન દરમિયાન ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ઉનાળુ વેકેશન આપવામાં આવ્યું છે.

35 દિવસનું ઉનાળુ વેકેશન 

ઉનાળુ વેકેશનની જાહેરાતની સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ આગામી 9મી મે 2024થી 12 જૂન 2024 દરમિયાન રાજ્યમાં ઉનાળુ વેકેશન રહેશે. આમ, 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. તો સાથે સાથે, 12મી જૂનના રોજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

નાયબ શિક્ષણ નિયામકે કરી વેકેશનની જાહેરાત 

ઉનાળુ વેકેશનને લઈને નાયબ શિક્ષણ નિયામકે વેકેશનને લઈ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો: તા. 09/05/2024 થી તા. 12/06/2024 સુધી (35 દિવસ) સુધી રહેશે. તા. 13/06/2024ના રોજથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.

શિક્ષણ વિભાગનો પરિપત્ર: