Rupala Vs Kshtriya: રાજકોટમાં વિરોધના પગલે ભાજપે સભા રદ કરવી પડી

ત્રંબા ખાતે આયોજિત સભાને ભાજપે કરવી પડી રદમોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ સભામાં હાજરપોલીસે વિરોધકર્તાઓની કરી અટકાયત એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને સમર્થનની વાત કરવામાં આવી રહી છે. ત્યાં બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં પણ ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, જેના પગલે ભાજપે સભા રદ કરવાની ફરજ પડી હતી. આ અંગેની માહિતી અનુસાર, રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં આજે સાંજે ત્રંબા ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં ત્રંબામાં આયોજીત સભાને ભાજપે રદ કરવી પડી છે. તેમજ પોલીસે પણ કાર્યવાહી કરવી પડી હતી. એટલું જ નહીં પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના વિરોધ કરતાં લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેના સાથે જ ક્ષત્રિય સમાજનો વિરોધ હજી પણ ક્યાંકને ક્યાંક ઉગ્ર રીતે સામે આવી રહ્યો છે. જ્યાં બીજી તરફ રાજકોટના કાઠી ક્ષત્રિય સમાજનું ભાજપને સમર્થન હોવાનું સામે આવી રહ્યું છે. 

Rupala Vs Kshtriya: રાજકોટમાં વિરોધના પગલે ભાજપે સભા રદ કરવી પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રંબા ખાતે આયોજિત સભાને ભાજપે કરવી પડી રદ
  • મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ સભામાં હાજર
  • પોલીસે વિરોધકર્તાઓની કરી અટકાયત
એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને સમર્થનની વાત કરવામાં આવી રહી છે. ત્યાં બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં પણ ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, જેના પગલે ભાજપે સભા રદ કરવાની ફરજ પડી હતી.


આ અંગેની માહિતી અનુસાર, રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં આજે સાંજે ત્રંબા ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં ત્રંબામાં આયોજીત સભાને ભાજપે રદ કરવી પડી છે. તેમજ પોલીસે પણ કાર્યવાહી કરવી પડી હતી.

એટલું જ નહીં પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના વિરોધ કરતાં લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેના સાથે જ ક્ષત્રિય સમાજનો વિરોધ હજી પણ ક્યાંકને ક્યાંક ઉગ્ર રીતે સામે આવી રહ્યો છે. જ્યાં બીજી તરફ રાજકોટના કાઠી ક્ષત્રિય સમાજનું ભાજપને સમર્થન હોવાનું સામે આવી રહ્યું છે.