Rajkotમા ATM મશીન સાથે ચેડાકરી બેંક પાસેથી રૂપિયા પડાવી લેતો એન્જિનિયર ઝડપાયો
પોલીસે 33 ATMકાર્ડ અને બે ATMની ચાવી સાથે આરોપીને ઝડપ્યો આરોપી અનીસ મોહમ્મદ મવ એન્જીનિયર હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું આરોપી દ્વારા લાખોની છેતરપિંડી તપાસમાં ખૂલે તેવી શક્યતા રાજકોટ પોલીસે એક ભેજબાજ એન્જીનિયરની ધરપકડ કરી છે,આરોપી દ્રારા બેંકો સાથે છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.આરોપી ATMમાં રૂપિયા ઉપાડી ચાવીથી ડિસ્પ્લે ખોલી એરર ઊભી કરી બેંક પાસેથી પણ રૂપિયા લેતો હતો.રાજકોટની અલગ-અલગ બેંકો પાસેથી તેણે હજારો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી હરિયાણાનો રહેવાસી છે આરોપી અનીસ મોહમ્મદ મવ એન્જીનિયર હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.આરોપી દ્રારા રાજકોટ,અમદાવાદ,સુરેન્દ્રનગર,નડિયાદ,કચ્છ,ગાંધીધામ સહિત તમામ જગ્યાએ આવી રીતે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે.બેંકમા જઈ આરોપી રાત્રીના સમયે ATMમાં રૂપિયા ઉપાડી ચાવીથી ડિસ્પ્લે ખોલી એરર ઊભી કરી બેંક પાસેથી પણ રૂપિયા લેતો હતો.આવુ આરોપીએ અલગ-અલગ જગ્યા પર કર્યુ હોવાનું સામે આવ્યું છે.જેના કારણે બેંકને લાખો રૂપિયાનો ચૂનો ચોપડયો છે. આરોપી પાસેથી 33 એટીએમ મળી આવ્યા પોલીસની તપાસમાં આરોપી પાસેથી 33 એટીએમ કાર્ડ મળી આવ્યા છે અને બે એટીએમની ચાવી મળી આવી છે,પહેલા એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી લેતો ત્યારબાદ સર્વરના મશીનમા ચાવીથી લોક ખોલી તેમાં એરર ઉભી કરતો અને બેંક સાથે છેતરપિંડી કરતો હતો,મહત્વનું છે કે,આરોપી દ્રારા ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર એટીએમ કાર્ડથી આ રીતે રૂપિયા મેળવવામાં આવ્યા છે. છેતરપિંડી કરવાનો ટ્રેન્ડ બદલાયો રાજકોટ શહેરમાં બેન્કમાં આવતા સિનિયર સિટીઝન પાસે ATM કાર્ડ બદલી નાણાં ઉપાડી લેતી ગેંગ દ્વારા અગાઉ છેતરપિંડી કરવામાં આવતી હતી. હવે ઠગાઈ કરતી ટોળકી દ્વારા નવા પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં રાજકોટના નાગરિક બેંક ચોક પાસે કેનેરા બેંકની બ્રાન્ચના ATM મશીનમાંથી નાણાં ઉપાડી નાણાં જ્યારે કાઉન્ટ થતા હોય ત્યારે મોનિટરી સેટ કરી ટ્રાન્ઝેક્શન એરર ઉભી કરી નાણાં મેળવી લીધા બાદમાં બેંકમાં ફરીયાદ કરી રૂપિયા પરત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પોલીસે 33 ATMકાર્ડ અને બે ATMની ચાવી સાથે આરોપીને ઝડપ્યો
- આરોપી અનીસ મોહમ્મદ મવ એન્જીનિયર હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું
- આરોપી દ્વારા લાખોની છેતરપિંડી તપાસમાં ખૂલે તેવી શક્યતા
રાજકોટ પોલીસે એક ભેજબાજ એન્જીનિયરની ધરપકડ કરી છે,આરોપી દ્રારા બેંકો સાથે છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.આરોપી ATMમાં રૂપિયા ઉપાડી ચાવીથી ડિસ્પ્લે ખોલી એરર ઊભી કરી બેંક પાસેથી પણ રૂપિયા લેતો હતો.રાજકોટની અલગ-અલગ બેંકો પાસેથી તેણે હજારો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપી હરિયાણાનો રહેવાસી છે
આરોપી અનીસ મોહમ્મદ મવ એન્જીનિયર હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.આરોપી દ્રારા રાજકોટ,અમદાવાદ,સુરેન્દ્રનગર,નડિયાદ,કચ્છ,ગાંધીધામ સહિત તમામ જગ્યાએ આવી રીતે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે.બેંકમા જઈ આરોપી રાત્રીના સમયે ATMમાં રૂપિયા ઉપાડી ચાવીથી ડિસ્પ્લે ખોલી એરર ઊભી કરી બેંક પાસેથી પણ રૂપિયા લેતો હતો.આવુ આરોપીએ અલગ-અલગ જગ્યા પર કર્યુ હોવાનું સામે આવ્યું છે.જેના કારણે બેંકને લાખો રૂપિયાનો ચૂનો ચોપડયો છે.
આરોપી પાસેથી 33 એટીએમ મળી આવ્યા
પોલીસની તપાસમાં આરોપી પાસેથી 33 એટીએમ કાર્ડ મળી આવ્યા છે અને બે એટીએમની ચાવી મળી આવી છે,પહેલા એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી લેતો ત્યારબાદ સર્વરના મશીનમા ચાવીથી લોક ખોલી તેમાં એરર ઉભી કરતો અને બેંક સાથે છેતરપિંડી કરતો હતો,મહત્વનું છે કે,આરોપી દ્રારા ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર એટીએમ કાર્ડથી આ રીતે રૂપિયા મેળવવામાં આવ્યા છે.
છેતરપિંડી કરવાનો ટ્રેન્ડ બદલાયો
રાજકોટ શહેરમાં બેન્કમાં આવતા સિનિયર સિટીઝન પાસે ATM કાર્ડ બદલી નાણાં ઉપાડી લેતી ગેંગ દ્વારા અગાઉ છેતરપિંડી કરવામાં આવતી હતી. હવે ઠગાઈ કરતી ટોળકી દ્વારા નવા પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં રાજકોટના નાગરિક બેંક ચોક પાસે કેનેરા બેંકની બ્રાન્ચના ATM મશીનમાંથી નાણાં ઉપાડી નાણાં જ્યારે કાઉન્ટ થતા હોય ત્યારે મોનિટરી સેટ કરી ટ્રાન્ઝેક્શન એરર ઉભી કરી નાણાં મેળવી લીધા બાદમાં બેંકમાં ફરીયાદ કરી રૂપિયા પરત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.