PM મોદીએ BSFના જવાનો સાથે દિવાળી ઉજવી, કહ્યું- "માતૃભૂમિની સેવાનું સૌભાગ્ય મળ્યું"

કચ્છમાં PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. લખપત લક્કી ક્રીક વિસ્તારમાં જવાનો સાથે દિવાળી ઉજવી છે.વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત લકીનાળામાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યાં બાદ જવાનોનું મોઢું મીઠું કરાવ્યુ છે.દિવાળીના તહેવારનો ઉત્સાહ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આ પવિત્ર તહેવાર પર પણ, સેનાના જવાનો દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત છે અને તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ગુજરાતના કચ્છમાં બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આપણી સેનાને વિશ્વની સૌથી આધુનિક બનાવીશું: PMPM મોદીએ કચ્છના લકી નાળા વિસ્તારમાં જવાનો સાથે દિવાળીની ઉજવી કરી છે. BSFના જવાનોને મિઠાઈ ખવડાવીને PM મોદીએ શુભેચ્છા આપી છે. PM મોદીએ BSF જવાનોની પ્રશંસા કરી છે. PM બન્યા બાદ પહેલીવાર કચ્છમાં દિવાળી પર્વની ઉજવણી કરી છે. BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે, મને માતૃભૂમિની સેવાનું સૌભાગ્ય મળ્યું છે. આપણી સેનાને વિશ્વની સૌથી આધુનિક બનાવીશું. ભારતમાં પોતાની સબમરિન બનાવવામાં આવી રહી છે. પહેલા ભારતની ઓળખ હથિયાર મંગાવનાર દેશની હતી. નેવીના રહેતા કોઈની આંખ ઉઠાવવાની હિંમત નહી. દેશના જવાનો પર મને ગર્વ છે. સરક્રીક પર દુશ્મનની નાપાક નજર છે જેને જડબાતોડ જવાબ આપવા માટે આપડી સેના આધુનિક સંસાધનો સાથે સજ્જ થઇ રહી છે. નેવીના કારણે આંખ ઉઠાવવાની હિંમત નહીં. આપણું તેજસ વાયુસેનાની તાકાત બન્યું છે. સુરક્ષા ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભરઃ PM આપડા નેવીના કારણે દુશ્મનોને આંખ ઉઠાવવાની હિંમત નહીં થાય આપણું તેજસ વાયુસેનાની તાકાત બન્યું છે. સુરક્ષા ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યું છે. 5000 રક્ષા ઉપકરણો હવે દેશમાં તૈયાર થાય છે. ડ્રોન નિર્માણમાં ભારતના અનેક સ્ટાર્ટઅપ થયા છે.

PM મોદીએ BSFના જવાનો સાથે દિવાળી ઉજવી, કહ્યું- "માતૃભૂમિની સેવાનું સૌભાગ્ય મળ્યું"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. લખપત લક્કી ક્રીક વિસ્તારમાં જવાનો સાથે દિવાળી ઉજવી છે.વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત લકીનાળામાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યાં બાદ જવાનોનું મોઢું મીઠું કરાવ્યુ છે.

દિવાળીના તહેવારનો ઉત્સાહ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આ પવિત્ર તહેવાર પર પણ, સેનાના જવાનો દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત છે અને તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ગુજરાતના કચ્છમાં બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.


આપણી સેનાને વિશ્વની સૌથી આધુનિક બનાવીશું: PM

PM મોદીએ કચ્છના લકી નાળા વિસ્તારમાં જવાનો સાથે દિવાળીની ઉજવી કરી છે. BSFના જવાનોને મિઠાઈ ખવડાવીને PM મોદીએ શુભેચ્છા આપી છે. PM મોદીએ BSF જવાનોની પ્રશંસા કરી છે. PM બન્યા બાદ પહેલીવાર કચ્છમાં દિવાળી પર્વની ઉજવણી કરી છે. BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે, મને માતૃભૂમિની સેવાનું સૌભાગ્ય મળ્યું છે. આપણી સેનાને વિશ્વની સૌથી આધુનિક બનાવીશું. ભારતમાં પોતાની સબમરિન બનાવવામાં આવી રહી છે. પહેલા ભારતની ઓળખ હથિયાર મંગાવનાર દેશની હતી. નેવીના રહેતા કોઈની આંખ ઉઠાવવાની હિંમત નહી. દેશના જવાનો પર મને ગર્વ છે. સરક્રીક પર દુશ્મનની નાપાક નજર છે જેને જડબાતોડ જવાબ આપવા માટે આપડી સેના આધુનિક સંસાધનો સાથે સજ્જ થઇ રહી છે. નેવીના કારણે આંખ ઉઠાવવાની હિંમત નહીં. આપણું તેજસ વાયુસેનાની તાકાત બન્યું છે. 

સુરક્ષા ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભરઃ PM

આપડા નેવીના કારણે દુશ્મનોને આંખ ઉઠાવવાની હિંમત નહીં થાય આપણું તેજસ વાયુસેનાની તાકાત બન્યું છે. સુરક્ષા ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યું છે. 5000 રક્ષા ઉપકરણો હવે દેશમાં તૈયાર થાય છે. ડ્રોન નિર્માણમાં ભારતના અનેક સ્ટાર્ટઅપ થયા છે.